શોધખોળ કરો

આવું છે વિજય માલ્યાના કિંગફિશરનું HOT કેલેન્ડર, મોડલોએ આ રીતે આપ્યા પોઝ, જુઓ તસવીરો

1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
બેંગ્લોરમાં જન્મેલી અને મોટી થયેલી મિતાલી રનૌરી મૂળ મરાઠી છે. રેમ્પ, લંડન ફેશન વિક, દુબઈ, સિંગાપોર, ફ્લોરિડા, સિંગાપોર, કુઆલાલમ્મપુર, કોલંબો ફેશનવિકમાં તે પરફોર્મ કરી ચૂકી છે. મિતાલી વોગ, ફેમિના, ગ્રાઝિઆ, એડોર્ન મેગેઝિન માટે ફોટોશૂટ કરી ચૂકી છે.

10/13
પ્રિયંકા કરુનાકરન મુંબઈમાં જ જન્મેલી છે અને મુંબઈમાં જ મોટી થઈ છે. પ્રિયંકા TVF વેબ સિરીઝમાં કામ કરી ચુકી છે. તે દેખાવમાં હોટ લાગે છે.

11/13
ઈશિકા શર્મા બ્રિટીશ ઇન્ડિયન મોડલ છે જે લંડનની છે. મેગેઝિનમાં તેનાં ફોટા અવાર-નવાર ચમકતા રહે છે. ઈશિકા Ghd hair, Amazone, Sports Fx, Oddity, Schon મેગેઝિન માટે ફોટોશૂટ કરી ચૂકી છે. ઈશિકા બ્રિટીશ-ઇન્ડિયન મોડલ છે તમે ઇશિકાને ઘણી બધી મેગેઝિનનાં કવર પેજ અને ઈનસાઇટ મેગેઝિનમાં ચમકી ચૂકી છે.

12/13
પ્રિયંકા મુડલે કિંગ ફિશરનાં જાન્યુઆરી મહિનાના એડિશનમાં જોવા મળી રહી છે. દેશમાં યોજાનારી મોટી મોટી ફેશન ઈવેન્ડમાં તેનો દબદબો છે. સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં તે મોટી થઈ છે. મહિન મલ્હોત્રા, અનામિકા ખન્ના, રિબેકા દિવાનનાં ડિઝાઈનર વેર માટે તે રેમ્પવોક કરે છે.

13/13
એક તરફ વિજય માલ્યાની મિલકત બેંકોએ જપ્ત કરી લીધી છે ત્યારે તે દેશ છોડીને બ્રિટન ભાગી ગયો છે. તેનાં માથે ધણું બધું દેવું છે છતાં પણ દર વર્ષની જેમ વિજય માલ્યાએ આ વખતે પણ કિંગફિશરનું કેલેન્ડર તૈયાર કરાવ્યું છે અને આ માટે ફોટોગ્રાફર અતુલ કસ્બેકરે ફોટોગ્રાફી કરી છે. આ ફોટોગ્રાફીમાં પાણીની જેમ પૈસો વાપરવામાં આવ્યો છે. આ કેલેન્ડર હોટ બનાવવામાં આવ્યું છે. આ કેલેન્ડર માટે પ્રિયંકા મુડલે, ઈશિકા શર્મા, પ્રિયંકા કરુનાકરન અને મિતાલી રનૌરીનું હોટ ફોટોશૂટ કરાવ્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી

ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ

વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં

વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો

Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 

Embed widget