શોધખોળ કરો

ફેબ્રુઆરી સુધીમાં આ કામ નહીં કરો તો તમારો મોબાઈલ થઈ જશે બંધ

1/3
 ઉલ્લેખનીય છે કે, રિટેલ સ્ટોર પર પહેલાથી જ મોબાઇલથી આધાર લિન્ક કરવાનું કામ શરૂ થઇ ચૂક્યું છે. જો કે, તમામ ટેલિકોમ કંપનીઓ તમામ હાલના કસ્ટમર્સની વેરિફિકેશન ફરીથી કરશે. જેમાં પ્રીપેડ અને પોસ્ટપેડ યૂઝર્સ સામેલ છે. તેની વેરિફિકેશન આધાર કાર્ડ આધારિત E-KYC પ્રોસેસરથી કરવામાં આવશે.

2/3
વોડોફોને પોતાના કસ્ટમર્સને મેસેજ મોકલવાનું શરૂ કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, સરકારી આદેશ અનુસાર, વોડોફોન મોબાઇલ નંબરને આધાર કાર્ડથી લિન્ક કરવો અનિવાર્ય છે. પોતાની સર્વિસ ચાલુ રાખવા માટે નજીકના રિટેલર્સ પર જઇ શકો છો. આદેશ અનુસાર, આ પ્રક્રિયા 6 ફેબ્રુઆરી 2018થી પહેલા પૂરી થઇ જશે. એટલે કે ત્યાર બાદ સંભવ છે કે, જે મોબાઇલ યૂઝરને આધાર કાર્ડ આપીને વેરિફિકેશન નહીં કરાવે તેની સર્વિસ બંધ થઇ શકે છે. જોકે અમુક લોકોને જ આ મેસેજ મળી રહ્યા છે. જો કે, આ મેસેજથી એ સ્પષ્ટ છે કે, જો તમે તમારો આધાર લિન્ક નહીં કરાવો તો તમારો નંબર પણ બંધ થઇ શકે છે.

3/3
નવી દિલ્હીઃ આધાર હવે લગભગ દરેક કામ માટે જરૂરી બન્યો છે ત્યારે સરકાર પણ આધારને હવે તમામ કામ પર જરૂરી કરી રહી છે. કેટલાક મહિનાઓ પહેલા ટેલિકોમ કંપનીઓએ ફોન નંબરથી આધાર લિન્ક કરવા માટે કહ્યું હતું. આના માટે તબક્કાવાર રીતે લિન્ક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય

70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

Embed widget