શોધખોળ કરો
બિહારની મહિલાના જનધન બેંક ખાતામાં જમા થયા 40 લાખ રૂપિયા, મહિલાએ કર્યો શું બચાવ
1/4

સિતારા દેવીએ આવકવેરા વિભાગના અધિકારીઓને જણાવ્યું કે, અમારા લોકોનો પરિવાર ખૂબ મોટો છે. અંદાજે 50થી 60 લોકો એક સાથે રહે છે. આ જનધન ખાતામાં રકમ ઘરના અલગ અલગ લોકોની છે.
2/4

જનધન ખાતામાં અચાનક આટલી મોટી રકમ જમા થવા પર જ્યારે સિતારા દેવી અને તેના પરિવારની પૂછપરછ કરવામાં આવી તો પરિવાર તરફતી સંતોષકારક જવાબ ન મળ્યો. ત્યાર બાદ આવકવેરા અધિકારીઓએ સિતારા દેવીના ખાતાને સિલ કરી દીધું.
Published at : 05 Dec 2016 12:58 PM (IST)
View More





















