શોધખોળ કરો

ચૂંટણી રેલીમાં મોદીએ કેમ કર્યો રાહુલ દ્રવિડનો ઉલ્લેખ? જાણો વિગત

1/5
નવી દિલ્લી: ભાજપની પરિવર્તન રેલીના સમાપન સમયે કર્ણાટક પહોંચેલા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ અંડર 19 વર્લ્ડ કપમાં ભારતની જીતના વધુ એક વખત વખાણ કર્યા હતા. આ સાથે જ તેમણે તેના માટે કોચ રાહુલ દ્રવિડને શ્રેય આપ્યો હતો.

2/5
રાહુલ દ્રવિડ કર્ણાટકથી છે અને અંડર 19 વર્લ્ડ કપમાં ભારતની જીત માટે રાહુલ દ્રવિડની કોચિંગના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. મોદીએ પણ રાહુલ દ્રવિડના વખાણ કરતા કહ્યુ ભારતની જીત માટે દ્રવિડનું મુખ્ય યોગદાન છે, તેનો ઈનકાર ન કરી શકાય.

3/5
પ્રધાનમંત્રી મોદીએ રેલીના સમાપન સમયે પોતાના સંબોધનમાં અંડર 19 વર્લ્ડ કપનો ઉલ્લેખ કરતા કહ્યું, શનિવારે ભારતની અંડર 19 ટીમે વિશ્વકપ જીત્યો. આ જીત પાછળ ટીમના કોચ રાહુલ દ્રવિડનું મુખ્ય યોગદાન રહ્યું છે અને તેનો ઈનકાર ન કરી શકાય. આ દરમિયાન પીએમ મોદીએ દ્રવિડના વખાણ કરતા કહ્યું, તે આપણને ઈમાનદારીથી કામ કરવાનું અને બીજાના માટે જીવવાની શીખ આપે છે.

4/5
5/5
ઉલ્લેખીય છે કે અંડર 19 વર્લ્ડ કપમાં શનિવારે ટીમ ઈન્ડિયાની શાનદાર જીત સાથે કોચ દ્રવિડના વિશ્વભરમાં વખાણ થઈ રહ્યા છે. આ જીત સાથે ભારતે અંડર 19 વર્લ્ડ કપ પર ચોથી વખત કબ્જો કર્યો જે એક રેર્કોડ છે. શનિવારે જીત બાદ પીએમ મોદીએ ટ્વીટ કરી ટીમના વખાણ કર્યા હતા અને જીત માટે શુભેચ્છા પાઠવી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

Embed widget