શોધખોળ કરો

AAPના ઓડિટ રિપોર્ટ છે ખોટાઃ ઇનકમ ટેક્સ, ચૂંટણી પંચને પક્ષનો દરજ્જો પાછો ખેંચવા કહ્યું

1/3
અધિકારીઓએ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીનો મળેલા ૨૭ કરોડ રૂપિયાના ડોનેશન અંગે વિસંગતતા જોવા મળી છે અને પક્ષના ખજાનચીએ કબૂલ્યું છે કે તેમના રેકોર્ડ્સમાં કેટલીક ભૂલ રહી ગઈ છે. આવકવેરા વિભાગે કહ્યું હતું કે પક્ષના રેકોર્ડમાં ટેક્સને લગતા કાયદાનો ભંગ જોવા મળ્યો છે. તેના આધારે આમ આદમી પાર્ટીને ટેક્સમાંથી મળતી મુક્તિ રદ થઈ શકે છે અને પક્ષ તરીકે તેની નોંધણી પણ રદ થઈ શકે છે.

2/3
રિપોર્ટમાં આવકવેરા વિભાગે કહ્યું છે કે આમ આદમી પાર્ટીને ૨૦૧૩ ૧૪ અને ૨૦૧૪ ૧૫ દરમિયાન જે ડોનેશન મળ્યું તેમાં વિસંગતતા જોવા મળી છે. તેને ખરેખર જે ફંડ મળ્યું તેની સાથે આંકડા મળતા નથી. તમામ પક્ષો પોતાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સાથે સલાહ પરામર્શ કર્યા બાદ ઓડિટ રિપોર્ટ તૈયાર કરતા હોય છે અને પછી આવકવેરા વિભાગમાં નિયમ મુજબ તેની કોપી સબમિટ કરાવે છે.

3/3
નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે આમ આદમી પાર્ટીનો રાજકીય પક્ષનો દરજ્જો પરત લેવા માટે ચૂંટણી પંચને કહ્યું છે. આવકવેરા વિભાગે ચૂંટણી પંચને જાણ કરી છે કે આમ આદમી પાર્ટીએ તેને મળેલા ડોનેશન અંગે જે ઓડિટ રિપોર્ટ આપ્યા છે તે ખોટા છે. આમ આદમી પાર્ટીના ઓડિટમાં જે ડોનેશન મળ્યું હોવાનો દાવો કરાયો છે, જે ખોટો હોવાનું આઈટી વિભાગને માલૂમ પડ્યું છે. ૨૭ કરોડ રૂપિયાના ડોનેશનનો હિસાબ મળતો નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી

સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ

Embed widget