શોધખોળ કરો
તમારા હોલિડેનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે, મોદી સરકાર, બસ આટલું જ કામ કરવાનું રહેશે
1/6

જો તમારી તસવીર આવેલી તમામમાંથી બેસ્ટ હશે તો તમારે ન માત્ર ઓલ-એક્સપેન્સ હોલિડે પેકેજ જ મળશે પરંતુ તેની સાથે તમારી પાડેલી તસવીરને અતુલ્ય ભારતના કેમ્પેઇનમાં પણ વાપરવામાં આવશે.
2/6

આમાં બે વિજેતાની પસંદગી કરવામાં આવશે. પહેલા નંબર પર આવનારને 3 રાત/4 દિવસનું પેકેજ આપવામાં આવશે. જ્યારે બીજા નંબર પર આવનારને બે રાત/ત્રણ દિવસનું પેકેજ આપવામાં આવશે. બંન્ને પેકેજમાં વિનર સાથે અન્ય એક વ્યક્તિને સાથે લઇ જઇ શકાય છે. આમાં તસવીર જમા કરાવવા માટેની છેલ્લી તારીખ 27 સપ્ટેમ્બર સુધીનો સમય છે. તે પહેલા તમારી એન્ટ્રી MyGov પર જમા કરાવવી પડશે. તસવીર પાડવા માટે કેટલા સૂચનો પણ આપવામાં આવ્યાં હોય છે તમારે તેને પણ ધ્યાનમાં રાખવા પડશે.
Published at : 25 Sep 2018 12:59 PM (IST)
View More





















