શોધખોળ કરો

CAGનો ખુલાસોઃ ભારતીય સેના પાસે માત્ર 10 દિવસ લડી શકે તેટલો જ દારૂગોળો

1/5
 માત્ર યુદ્ધમાં જ નહીં પરંતુ સૈન્યની ટ્રેનિંગ માટે પણ ગોળા-બારૂદ ઓછા છે. વર્ષ 2015માં 91 ટકા ગોળા બારૂદ પાંચ દિવસની ટ્રેનિંગમાં પતી જાય તેવા હતા અને હાલ 88 ટકા ગોળા બારૂદ પાંચ દિવસની ટ્રેનિંગ સુધી ચાલી શકે તેવા નથી.

2/5
 તોપમાં ઉપયોગમાં લેવાતો ફ્યૂઝ પણ આર્મી પાસે ઘણો ઓછી માત્રામાં છે. કારણકે આર્મીએ કોઈ પણ તૈયારી વગર મેન્યુઅલની જગ્યાએ ઈલેક્ટ્રોનિક ફ્યૂઝ પર શિફ્ટ થવાનો નિર્ણય કરી લીધો હતો. 2015ના રિપોર્ટમાં 89 ટકા ફ્યૂઝ ઓછો છે. ત્રણ વર્ષ પછી 83 ટકા ફ્યૂઝ ઓછો છે.

3/5
નવી દિલ્હીઃ ભારતીય સેના હાલમાં દારૂગોળાની ભારે ઘટનો સામનો કરી રહી છે. સંસદમાં રાખવામાં આવેલ સીએજીના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ યુદ્ધની સ્થિતિ ઉભી થાય તો સેનાની પાસે માત્ર 10 દિવસ ચાલે તેટલો જ દારૂગોળો છે. સંસદમાં શુક્રવારે રાખવામાં આવેલ કેગના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, કુલ 152 પ્રકારના દારૂગોળામાંથી માત્ર 20 ટકા એટલે કે 31નો જ સ્ટોક સંતોષજનક છે, જ્યારે 61 પ્રકારના દારૂગોળાનો સ્ટોક ચિંતાજનક રીતે ઓછો મળી આવ્યો છે.

4/5
બે વર્ષ પહેલાં મે, 2015માં પણ કેગે સેનાના ઘટી રહેલા દારૂગોળાના ભંડાર પર વિસ્તૃત રિપોર્ટ સંસદમાં રજૂ કરાયો હતો તેમ છતાં આવી પરિસ્થિતિ છે. સરહદે ચીન અને પાકિસ્તાનના પડકારો વચ્ચે રિપોર્ટ ખતરાની ઘંટીની જેવો છે. શુક્રવારે કેગે સંસદમાં રજૂ કરેલા ફોલોઅપ ઓડિટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સેના દ્વારા ઉપયોગ કરાનારા જુદા-જદા પ્રકારનાં શસ્ત્રોમાંથી 80 ટકા ભંડાર 40 દિવસ લાયક નથી.

5/5
કેગે પોતાના રિપોર્ટમાં એવી ટિપ્પણી કરી છે કે ત્રણ વર્ષ પછી પણ યુદ્ધ માટે જરૂરી ભંડાર રાખવાની દૃષ્ટિએ કોઇ ખાસ સુધારો થયો નથી. માર્ચ 2013 પછી પણ સેના દારૂગોળાના ભંડારમાં ભારે ઘટ જોવા મળી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI

6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget