શોધખોળ કરો

16 વર્ષની સિંગર નાહિદ સામે 42 મૌલવીએ કાઢ્યો ફતવો

1/3
નાહિદની માતાએ કહ્યું, મ્યુઝિકલ નાઈટ પ્રોગ્રામના આયોજકોએ અમને પ્રોગ્રામ કેન્સલ નહીં થાય તેમ કહ્યું છે. નાહિદ અને તેના પરિવારને પૂરતી સુરક્ષા ઉપલબ્ધ કરાવાશે તેમ પોલીસે કહ્યું હતું. નાહિદે વર્ષ 2016માં બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાની ફિલ્મ અકીરા માટે ગીત ગાયું હતું. આ પહેલા તેણે ટીવી રિયાલિટી શો ઈન્ડિયન આઈડોલ જૂનિયરમાં ફર્સ્ટ રનર અપ રહી હતી.

2/3
ગુવાહાટીઃઆસામમાં 42 મૌલવીએ 16 વર્ષીય સિંગર નાહિદ આફરીન સામે ફતવો બહાર પાડ્યો છે. આફરીન 2015માં રિયાલિટી ટીવી શો ઈન્ડિયન આઈડોલ જૂનિયરની ફર્સ્ટ રનર અપ રહી હતી. આફરીનનો પ્રોગ્રામ મસ્જિદ અને કબ્રસ્તાનની આસપાસ યોજાવાનો હોવાથી આ ફતવો બહાર પાડવામાં આવ્યો છે. આ દરમિયાન નાહિદે ફતવાનો જવાબ આપતાં જણાવ્યું કે, મારું સંગીત અલ્લાહની ગિફ્ટ છે. હું આ પ્રકારની ધમકીઓ આગળ ઝૂકીને મારું સંગીત નહીં છોડું. આ મુદ્દે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે નાહિદે તાજેતરમાં જ કેટલાંક સોંગ્સ પર પરફોર્મ કર્યું છે. તેના ભાગરૂપે આ ફતવો બહાર પાડવામાં આવ્યો છે કે નહીં તેની પણ પોલીસ તપાસ કરી રહી છે. મંગળવારે આસામના હોજઈ અને નાગાંવ જિલ્લામાં એવા કેટલાક ફરફરિયા વહેંચવામાં આવ્યા. જેમાં આસામી ભાષામાં ફતવો અને મૌલાવીઓના નામ લખ્યા હતા. આ ફતવા મુજબ 25 માર્ચે આસામના લંકા વિસ્તારની ઉદાલી સોનઈ બીબી કોલેજમાં 16 વર્ષીય નાહિદ પરફોર્મ કરવાની છે. જે સંપૂર્ણ રીતે શરિયાની વિરુદ્ધ છે.

View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના આ 5 વિસ્તારોમાં રેડ એલર્ટ; 42 તાલુકાઓ પાણી-પાણી, જુઓ ક્યાં કેટલો વરસાદ!

Bhavnagar Rain: મહુવા પંથકમાં જળબંબાકાર, ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

પતિ-પત્નીના વિવાદમાં હાઈકોર્ટનો મોટો નિર્ણય; ભરણપોષણના નિયમોમાં આવ્યો મોટો ફેરફાર!

આજથી બદલાયા આ પાંચ મોટા નિયમો; જાણો શું મોંઘું થયું અને શું સસ્તું થયું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા વિરૂદ્ધ રાજ્ય સરકારનું અભિયાન
Hun To Bolish : હું તો બોલીશ : હાઈવેની આ સ્થિતિ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : આવી પહોંચી મેઘસવારી
Gujarat Rain Forecast: રાજ્યમાં હવે થશે વરસાદની જમાવટ, હવામાન વિભાગે કરી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : અંકુશ ક્યારે?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના આ 5 વિસ્તારોમાં રેડ એલર્ટ; 42 તાલુકાઓ પાણી-પાણી, જુઓ ક્યાં કેટલો વરસાદ!
ગુજરાતના આ 5 વિસ્તારોમાં રેડ એલર્ટ; 42 તાલુકાઓ પાણી-પાણી, જુઓ ક્યાં કેટલો વરસાદ!
Bhavnagar Rain: મહુવા પંથકમાં જળબંબાકાર, ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Bhavnagar Rain: મહુવા પંથકમાં જળબંબાકાર, ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
પતિ-પત્નીના વિવાદમાં હાઈકોર્ટનો મોટો નિર્ણય; ભરણપોષણના નિયમોમાં આવ્યો મોટો ફેરફાર!
પતિ-પત્નીના વિવાદમાં હાઈકોર્ટનો મોટો નિર્ણય; ભરણપોષણના નિયમોમાં આવ્યો મોટો ફેરફાર!
આજથી બદલાયા આ પાંચ મોટા નિયમો; જાણો શું મોંઘું થયું અને શું સસ્તું થયું?
આજથી બદલાયા આ પાંચ મોટા નિયમો; જાણો શું મોંઘું થયું અને શું સસ્તું થયું?
ભાડુઆતોની તરફેણમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, મકાન માલિકોને લાગશે મોટો ઝાટકો

મધ્યપ્રદેશમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી: અંબાલાલ પટેલ

weather update: વીજળીના કડાકા સાથે ગુજરાત સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 KM ઝડપે પવન ફૂંકાશે 

Gold Silver Rate: સોનામાં  ₹1,600 ઘટાડો, ચાંદી પણ ₹5,700 સસ્તી, જુલાઈના પ્રથમ દિવસે શું છે લેટેસ્ટ કિંમત

Embed widget