શોધખોળ કરો

પહેલીવાર ભારતીય સમુદ્રમાં 22 દેશો કરશે મિલિટ્રી એક્સરસાઇઝ, 70 જહાજો લેશે ભાગ

1/6
નવી દિલ્હીઃ ભારતીય સૈન્યની તાકાત સમુદ્રમાં હવે દેખાશે. ભારતીય નેવી અત્યાર સુધીની સૌથી મોટી ‘વૉરગેમ’ની તૈયારી કરી રહી છે. હિન્દ મહાસાગરમાં અંદમાન-નિકોબારની આસાપાસના હજારો વર્ગમીલ સમુદ્રી વિસ્તારમાં આ વૉરગેમ એક્સરસાઇઝ થશે. જેમાં 22 દેશો ઇન્ડિયન નેવી સાથે સાથે જોડાશે.

2/6
3/6
 લગભગ 70 જેટલા જંગી જહાજો આ વૉરગેમમાં ભાગ લેશે, પાંચ દિવસ સુધી આ જહાજો અને તેના પર સવાર સેંકડો નૌસૈનિકો જંગ અને નેચરલ ડિઝાસ્ટરને કઇ રીતે પહોંચી વળાય તેના પર એકબીજાના તાલમેલ પર કામ કરશે. નેવીની આ એક્સરસાઇઝ ‘મિલન’ સીરીઝ અંતર્ગત હેઠળ થઇ રહી છે. નૌસેનાના પશ્ચિમ કમાનના પૂર્વ ચીફ વાઇસ એડમિરલે જણાવ્યું કે આનો હેતુ સમુદ્રમાં કોઇપણ પ્રકારની ગેરકાયદેસરની ગતિવિધિઓ પર રોક લગાવવાનો હોય છે.

4/6
5/6
ઇન્ડિયન નેવી અનુસાર, 1લી માર્ચથી શરૂ થનારી આ એક્સરસાઇઝમાં પહેલીવાર ભારતમાં દુનિયાના 22 દેશોની નેવી જોડાશે, આ વખતે 30 થી વધુ જંગી જહાજો નૌસેના સાથે જોડાશે અને ભારતીય નૌસેનાની પૂર્વી કમાનના ગ્રુપનો એક ભાગ તેની મહેમાનગતીને આવકારશે.

6/6
આ એક્સરસાઇઝમાં ભારત સાથે, ઓસ્ટ્રેલિયા, તંજાનિયા, ન્યૂઝીલેન્ડ, ફિલિપાઇન્સ, બાંગ્લાદેશ, કમ્બોડિયા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર, મલેશિયા, સેશેલ્સ, મૉરેશિયસ, સાઉથ આફ્રિકા, વિયેતનામ, બ્રુનેઇ, મોઝામ્બિક, કેન્યા, યુએઇ, યમન, ઓમાન ભાગ લઇ રહ્યાં છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

Embed widget