શોધખોળ કરો

ભારતીય નૌસેનામાં સામેલ થઈ સ્કોર્પીન શ્રેણીની ત્રીજી સબમરીન INS ‘કરંજ’

1/5
આ સબમરીન દરેક વોરફેર, એન્ટી સબમરીન અને ઈન્ટેલિજન્સ ઉપરાંત જમીન પર પણ સરળતાથી હુમલો કરી શકે છે. સબમરીનમાં ઓક્સિજન પુરો થઈ જાય તેવી સ્થિતિમાં આમાં ઓક્સિજન બનાવવાની પણ ક્ષમતા છે. આ કારણે આમાં લાંબા સમય સુધી પાણીમાં રહી શકે છે.

2/5
આઈએનએસ કરંજ લંબાઈ 67.5 મીટર, ઉંચાઈ 12.3 મીટર અને વજન 1565 ટન છે. કરંજ દુશ્મનોના જહાજને શોધીને નિશાનો સાધવામાં સક્ષમ છે. કરંજ કોઈપણ રડારની પકડમાં નહીં આવશે. આ એની સૌથી મોટી ખાસિયત છે. ચીનની નેવી હિંદ મહાસાગરમાં સક્રિયતા વધી રહી છે તેવી સ્થિતિમાં કરંજ ઈન્ડિયન નેવીની જરૂરિયાત બની ગઈ છે. કરંજને મેક ઈન ઈન્ડિયાના કોન્સેપ્ટ પર તૈયાર કરવામાં આવી છે. તેને ફ્રાંસની ટેક્નીક પર બનાવવામાં આવી છે.

3/5
'કરંજ' 'પ્રોજેક્ટ 75' અંતર્ગત મઝગામ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MLDL) દ્વારા બનાવેલ 6 સબમરીનોમાંથી ત્રીજી છે. આ શ્રેણીની પ્રથમ સબમરીન આઈએનએસ કલવરીને ગત વર્ષે 14 ડિસેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવી હતી.

4/5
નવી દિલ્લી: ભારતીય નૌસેનામાં સ્કોર્પીન શ્રેણીની ત્રીજી સબમરીન આઈએનએસ ‘કરંજ’ આજે લોન્ચ કરવામાં આવી છે. નૌસેના પ્રમુખ સુનીલ લાંબાએ મુંબઈના મઝગામ ડૉક પર સ્વદેશી સબમરીનને સમુદ્રમાં ઉતારવામાં આવી છે. હિંદ મહાસાગરમાં ચીન અને પાકિસ્તાનની વધતી તાકાતને જોતા આ સબમરીન ખુબજ મહત્વની માનવામાં આવી રહી છે.

5/5
આઈએનએસ કલવરી અને ખંદેરી પછી આઈએનએસ 'કરંજ'ને પણ મેક ઈન ઈન્ડિયા અંતર્ગત ભારતમાં બનાવવામાં આવી છે. આ સ્કોર્પીન પનડુબ્બી લેટેસ્ટ સ્ટેલ્થ ટેકનીકની છે. આ સાથે તેમાં એડવાન્સડ એકાઉસ્ટિક સાઈલેંસિગ ટેકનીક પણ લાગેલી છે. જેના કારણે તે એકદમ ધીમા અવાજમાં સૂચનાઓ મોકલી શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

Embed widget