શોધખોળ કરો

દેશમાં બનેલા પ્રથમ ફાઈટર વિમાન તેજસને નેવીએ કર્યું રિજેક્ટ, જાણો કેમ

1/3
નૌસેનાએ રશિયાથી ખરીદવામાં આવેલાં ‘મિગ-29k’ યુદ્ધક વિમાનોમાંથી 30ને નેવીમાં સામેલ કર્યાં છે. મિગ-29k અને તેજસના આઈએનએસ વિક્રમ આદિત્ય અને 2019-20 સુધી તૈયાર થનાર આઈએનએસ વિક્રાંતથી સંચાલન કરાવવાની વાત કરાઈ હતી. નૌસેના પ્રમુખ એડમિરલ સુનીલ લાંબાએ જણાવ્યું કે નૌસેના એક વૈકલ્પિક વિમાનને લઈને વચાર કરી રહ્યું છે. તેને કહ્યું કે જ્યાં સુધી વિમાન વાહક જહાજ આધારિત વિમાનની વાત છે તો અમારે તેને સામેલ કરવામાં સમય લાગશે.

2/3
નવી દિલ્હી: ભારતીય નૌસેનાએ સ્વદેશી લડાકુ વિમાન તેજસના નેવી વર્ઝનને રિજેક્ટ કરી દીધું છે. નૌસેનાનું કહેવું છે કે ‘ઓવરવેઇટ’ હોવાના કારણે આ ફ્લાઈટ એરક્રાફ્ટને ઓપરેટ કરવામાં સમસ્યા આવી રહી છે. નૌસેનાએ આગામી 5-6 વર્ષોમાં તેનો વિકલ્પ શોધી લેવાની કવાયત પણ શરૂ કરી દીધી છે.

3/3
નૌસેના પ્રમુખ એડમિરલ સુનીલ લાંબાએ જણાવ્યું કે ડીઆડીઓ, હિન્દુસ્તાન એરોનોટિકસ અને એરોનોટિક્સ ડેવલોપમેન્ટ એજન્સીને સપોર્ટ કરતા રહેશે. તેમણે જણાવ્યું કે તેજસ નેવીની જરૂરિયાતોને પૂરી કરી શકતું નથી. નૌસેના પ્રમુખે સ્વદેશી હળવા લડાકુ વિમાન તેજસને પોતાના વિમાન વાહક જહાજો પર તહેનાત કરવાની શક્યતાને ફગાવી દીધી છે. નૌસેનાના જણાવ્યા મુજબ સિંગલ એન્જિન વાયુ તેજસ ખૂબ જ ભારે છે. આવા સંજોગોમાં આ એરક્રાફ્ટ કેરિયર-ડેટથી ફૂલ ટેન્ક, ઇંધણ અને શસ્ત્રો સાથે ઉડાણ ભરવાની જરૂરિયાતોને પૂરી નહીં કરી શકે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ

Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ

Rajkot: રાજકોટ દારુ પાર્ટીમાં મોટો ખુલાસો, અમદાવાદની અભિનેત્રી સહિત મોટા ઉદ્યોગપતિઓ હતા સામેલ

ભુવનેશ્વર IN, ટીમ ઈન્ડિયામાં વધુ એક ધાકડ બોલરની વાપસી, હેમિલ્ટનમાં ભારતની પહેલા બેટિંગ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ વચ્ચે માવઠું
Hun To Bolish | હું તો બોલીશ | સરદારનું ભારત
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, એકતા પરેડમાં ગુજરાતની ઝાંખીની ઝલક
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, 'નક્સલ મુક્ત ભારત'ની થીમ પર કાર્યક્રમ
Gandhinagar Protest News: ગાંધીનગરમાં વન કર્મચારીઓનો વિરોધ, ગ્રેડ પે સહિત 5 પડતર પ્રશ્નોનો ઉકેલ ક્યારે?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
Rajkot: રાજકોટ દારુ પાર્ટીમાં મોટો ખુલાસો, અમદાવાદની અભિનેત્રી સહિત મોટા ઉદ્યોગપતિઓ હતા સામેલ
Rajkot: રાજકોટ દારુ પાર્ટીમાં મોટો ખુલાસો, અમદાવાદની અભિનેત્રી સહિત મોટા ઉદ્યોગપતિઓ હતા સામેલ
ભુવનેશ્વર IN, ટીમ ઈન્ડિયામાં વધુ એક ધાકડ બોલરની વાપસી, હેમિલ્ટનમાં ભારતની પહેલા બેટિંગ
ભુવનેશ્વર IN, ટીમ ઈન્ડિયામાં વધુ એક ધાકડ બોલરની વાપસી, હેમિલ્ટનમાં ભારતની પહેલા બેટિંગ
રામલીલા મેદાનમાં વિપક્ષનું શક્તિ પ્રદર્શન, રેલીમાં 10 લાખ લોકો પહોંચવાનો દાવો

Upcoming Bikes 2027: 2027માં થશે આ ધાંસુ બાઇક્સની એન્ટ્રી, કિંમત ઓછી અને માઇલેજ વધારે

IND vs NZ: હેમિલ્ટનમાં થશે રનનો વરસાદ કે ચાલશે બોલરોનો જાદુ? જાણો પીચ રિપોર્ટ અને સંભવિત પ્લેઈંગ ઈલેવન

બંગાળની ખાડીમાં સક્રિય થયું ખતરનાક વાવાઝોડું: આગામી 48 કલાકમાં 8 રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી

Embed widget