શોધખોળ કરો

બેરોજગારો માટે રાહતના સમાચાર, રેલવેમાં ક્યા ક્યા પદો માટે થશે ભરતી

1/4
સાતમા પગારપંચ અનુસાર, સેકન્ડ લેવલ કર્મચારીઓનો પે સ્કેલ 19,900-63,200 રૂપિયા હશે. જ્યારે ગ્રુપ સી ફર્સ્ટ લેવલના કર્મચારીઓ માટે પે સ્કેલ 18,000- 56,900 રૂપિયા હશે. એપ્રિલ અને મે 2018 સુધીમાં એક્ઝામ યોજાઇ શકે છે.

2/4
ઉલ્લેખનીય છે કે ગ્રુપ સી સેકન્ડ લેવલ માટે ટેકનિશિયન જેવા કે ફિટર, ક્રેન ડ્રાઇવર, બ્લેકસ્મિથ જેવી નોકરીઓ સામેલ છે. જ્યારે ગ્રુપ સી ફર્સ્ટ લેવલ માટે ટ્રેક મેન્ટેનર, પ્વાઇટ મેન, હેલ્પર અને ગેટમેન જેવી પદો પર નિમણૂક કરાશે. ગ્રુપ સી સેકન્ડ લેવલ માટે 18થી 28 વર્ષની ઉંમર સુધી અરજી કરી શકાશે જ્યારે ગ્રુપ સી ફર્સ્ટ લેવલ માટે 18થી 31 વર્ષના લોકો અરજી કરી શકશે.

3/4
મંત્રાલયે કહ્યું કે, રેલ મંત્રાલયે ગ્રુપ સી ફર્સ્ટ લેવલ અને સેકન્ડ લેવલ માટે 89,409 પદો પર અરજીઓ મંગાવવામાં આવ્યા છે. આ વિશ્વની સૌથી મોટી નિમણૂક પ્રક્રિયામાંની એક છે. અરજીઓ રેલવે નિમણૂક બોર્ડની વેબસાઇટ મારફતે મંગાવવામાં આવી છે. ફર્સ્ટ લેવલ માટે અરજીઓની અંતિમ તારીખ 5 માર્ચ અને સેકન્ડ લેવલ માટેની અંતિમ તારીખ 12 માર્ચ છે.

4/4
નવી દિલ્હીઃ દેશમાં વધી રહેલા બેરોજગારો માટે સારા સમાચાર છે. રેલવેએ બેરોજગાર લોકો માટે રાહતના સમાચાર આપ્યા છે. રેલવે લોકો પાયલટ અને ટેકનિશિયન સહિતની આશરે 90 હજાર પદો પર અરજીઓ મંગાવવામાં આવી છે. રેલ મંત્રાલયના કહેવા પ્રમાણે, આ પદો પર ન્યૂનતમ શૈક્ષણિક યોગ્યતા 10 અને આઇટીઆઇ કરેલું હોવુ ફરજિયાત છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા

ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી

ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર

IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ

Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી

હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ

Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?

Embed widget