શોધખોળ કરો

બેંકની લાંબી લાઇનમાં ઉભા નહિ રહેવું પડે, રોબોટ તમારુ કામ મીનીટોમાં કરી દેશે

1/6
2/6
3/6
જાપાન સૉફ્ટ બેંકમાં રોબોટ દ્વારા કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અને તે દુનિયાની પહેલી એવી બેંક છે. સિટી યૂનિયન બેંક દ્વારા જો આ પ્રોજેક્ટ સફળ થશે તો બેંકિંગનું કામ કરનાર ભારતની પહેલી બેંક બનશે. બેંકના ડાયરેક્ટર અને સીઇઓ એન. કામાકોદીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,સીયૂબી લક્ષ્મી નામના હ્યુમનૉયડ રોબોટ પાયલટ પ્રજેક્ટ જો સફળ રહેશે તો કંપની વર્ષના અંતે બેંકની 25 શાખાઓમાં રોબોટ રાખવા માટે તૈયાર છે.

4/6
આ રોબોટ્સમાં સ્ક્રીન પણ લાગેલી છે. જેના પર સંવેદનશીલ જાણકારી મળશે. હાલમાં લક્ષ્મી અંગ્રેજીમાં વાતચીત કરશે. એચડીએફસી બેંક પર ગ્રાહકોના પ્રશ્નોના જવાબ આપવા માટે આ દિશામાં કામ કરી રહ્યા છે. જેની પાસે બેંકિંગથી લઇને પુછપરછનું કામ લેવામાં આવશે.

5/6
આ રોબોટની કિમત 8 લાખ રૂપિયા છે. જે 125 વિષયોની જાણકારી આપવામાં સક્ષમ છે. તે ખાતામાં જમા રાશી અને હોમ લોન સાથે જોડાયેલી તમામ જાણકારી આપશે.

6/6
નવી દિલ્લીઃ 500 અને 1000 રૂપિયાની નોટ બંધ થયા બાદ સવારથી સાંજ સુધી લોકોને કલાકો લાઇનમાં ઉભા રહેવું પડે છે. તેમા જ લોકોની નોટ બદલવાની સમય મર્યાદા પૂરી થઇ જાય છે, પણ લાઇન નથી પૂરી થતી. આ સમસ્યાનો નિકાલ કરવા માટે તમિલનાડુના કંબાકોનમ સ્થિત સિટી યૂનિયન બેંક દેશને બહેલો બેંકિંગ રોબોટ લક્ષ્મીની નિયુક્તિ કરી છે. જે ગ્રાહકો સાથે વાતચીત કરવા સાથે સાથે ઝડપી કામ પણ કરશે. જો આ પાઇલટ પ્રોજેક્ટ સફળ રહેશે તો દેશની તમામ બેંક આ પ્રકારના રોબોટ લાવી શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા

અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા

ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

3 શહેર, 3 મોટી દુર્ઘટનાઓ, નવરાત્રી વચ્ચે કોલકાતા-ગ્વાલિયર અને હૈદરાબાદમાં 35 ના મોત

મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત

Embed widget