શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સોનાથી પણ મોંઘો છે આ પાડો, રોજ પીવે છે 1 લિટર દારૂ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/07071530/4-indias-whisky-drinking-bull-is-most-valueable-in-the-world.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/8
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/07071550/8-indias-whisky-drinking-bull-is-most-valueable-in-the-world.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/8
![સુલતાન આખા વર્ષમાં 30 હજાર સીમનનો ડોઝ આપે છે જે 300 રૂપિયા પ્રતિ ડોઝ વેચાય છે. આ હિસાબે તે વાર્ષિક 90 લાખ રૂપિયાની કમાણી કરે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/07071546/7-indias-whisky-drinking-bull-is-most-valueable-in-the-world.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુલતાન આખા વર્ષમાં 30 હજાર સીમનનો ડોઝ આપે છે જે 300 રૂપિયા પ્રતિ ડોઝ વેચાય છે. આ હિસાબે તે વાર્ષિક 90 લાખ રૂપિયાની કમાણી કરે છે.
3/8
![છ વર્ષ પહેલા રોહતકથી 2 લાખ 40 હજાર રૂપિયામાં સુલતાનનો ખરીદ્યો હતો. એક વિદેશીએ ગત દિવસોમાં તેની કિંમત 25 કરોડ રૂપિયા લગાવી હતી. સવારના નાસ્તામાં સુલતાન દેશી ઘીનો મલીદો અને દૂધ પીવે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/07071541/6-indias-whisky-drinking-bull-is-most-valueable-in-the-world.jpg?impolicy=abp_cdn&imwidth=720)
છ વર્ષ પહેલા રોહતકથી 2 લાખ 40 હજાર રૂપિયામાં સુલતાનનો ખરીદ્યો હતો. એક વિદેશીએ ગત દિવસોમાં તેની કિંમત 25 કરોડ રૂપિયા લગાવી હતી. સવારના નાસ્તામાં સુલતાન દેશી ઘીનો મલીદો અને દૂધ પીવે છે.
4/8
![સીમન વધારવા માટે સુલતાનને દારૂ પીવડાવે છે. તેને દવાની જેમ આપવામાં આવે છે. સુલતાનની ઉંમર 9 વર્ષ છે. સુલતાન મુર્રા નસલનો પાડો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/07071535/5-indias-whisky-drinking-bull-is-most-valueable-in-the-world.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સીમન વધારવા માટે સુલતાનને દારૂ પીવડાવે છે. તેને દવાની જેમ આપવામાં આવે છે. સુલતાનની ઉંમર 9 વર્ષ છે. સુલતાન મુર્રા નસલનો પાડો છે.
5/8
![સુલતાન રવિવારે ટીચર્સ, સોમવારે બ્લેક ડોગ, બુધવારે 100 પાઇપર, ગુરુવારે વેલેન્ટાઇન, શનિવારે બ્લેક લેબલ અથવા શિવાસ રિગલ પીવે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/07071530/4-indias-whisky-drinking-bull-is-most-valueable-in-the-world.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુલતાન રવિવારે ટીચર્સ, સોમવારે બ્લેક ડોગ, બુધવારે 100 પાઇપર, ગુરુવારે વેલેન્ટાઇન, શનિવારે બ્લેક લેબલ અથવા શિવાસ રિગલ પીવે છે.
6/8
![હરિયાણાના કૈથલના 25 કરોડ રૂપિયાની કિંમતનો પાડો સુલતાન અને કુરુક્ષેત્રનો 9 કરોડ રૂપિયાની કિંમતનો પાડો આકર્ષણનું કેન્દ્ર રહ્યા. કૈથલના બૂઢાખેડા ગામમાં રહેતા સુલતાનના માલિક નરેશે જણાવ્યું કે, સુલતાન અઠવાડિયામાં 6 દિવસ સાંજે ખાતા પહેલા દારૂ પીવે છે. દાર પણ જુદી જુદી બ્રાન્ડનો પીવે છે. માત્ર મંગળવારે તે દારૂ પીતો નથી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/07071525/3-indias-whisky-drinking-bull-is-most-valueable-in-the-world.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હરિયાણાના કૈથલના 25 કરોડ રૂપિયાની કિંમતનો પાડો સુલતાન અને કુરુક્ષેત્રનો 9 કરોડ રૂપિયાની કિંમતનો પાડો આકર્ષણનું કેન્દ્ર રહ્યા. કૈથલના બૂઢાખેડા ગામમાં રહેતા સુલતાનના માલિક નરેશે જણાવ્યું કે, સુલતાન અઠવાડિયામાં 6 દિવસ સાંજે ખાતા પહેલા દારૂ પીવે છે. દાર પણ જુદી જુદી બ્રાન્ડનો પીવે છે. માત્ર મંગળવારે તે દારૂ પીતો નથી.
7/8
![નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર હાલમાં સુલાતન નામનો પાડો ખૂબ ચર્ચામાં છે.ઉલ્લેખનીય છે કે સોનાનો ભાવ 30 લાખ રૂપિયે કિલો છે અને સુલતાનની કિંમત 25 કરોડ રૂપિયા છે. આ હિસાબે જોઇએ તો 70 કિલો સોના બરાબર છે સુલતાનની કિંમત.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/07071520/2-indias-whisky-drinking-bull-is-most-valueable-in-the-world.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર હાલમાં સુલાતન નામનો પાડો ખૂબ ચર્ચામાં છે.ઉલ્લેખનીય છે કે સોનાનો ભાવ 30 લાખ રૂપિયે કિલો છે અને સુલતાનની કિંમત 25 કરોડ રૂપિયા છે. આ હિસાબે જોઇએ તો 70 કિલો સોના બરાબર છે સુલતાનની કિંમત.
8/8
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/07071515/1-indias-whisky-drinking-bull-is-most-valueable-in-the-world.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Published at : 07 Nov 2018 07:16 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)