શોધખોળ કરો

ISRO એક સાથે 103 સેટેલાઈટ લૉંચ કરી રચશે ઈતિહાસ, જાણો કયા દેશોના ઉપગ્રહ સામેલ થશે

1/6
તિરૂપતિ: વર્ષ 2017ના ફેબ્રુઆરીમાં એક સાથે 103 સેટેલાઈટ લૉંચ કરીને ઈસરો એક રેકોર્ડ બનાવવા જઈ રહ્યું છે. પીએસએલવી-સી37 રૉકેટના માધ્યમથી અમેરિકા અને જર્મની સહિત ઘણા દેશોના 100 સેટેલાઈટ એક સાથે લૉંચ કરવાનો ઈસરોનો પ્લાન છે. લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેંટરના ડાયરેક્ટર એસ સોમનાથે કહ્યું, ‘એક વારમાં 100થી વધુ સેટેલાઈટને લૉંચ કરી અમે એક સેન્ચૂરી બનાવવા જઈ રહ્યા છે.’

2/6
બસ આવી રીતે ઈસરો દેશને અંતરિક્ષ અભિયાનમાં એક નવી દિશા તો આપી રહ્યું છે. સાથે બીજા દેશોના સેટેલાઈટ્સને અંતરિક્ષમાં મોકલીને કમર્શિયલ લૉન્ચિંગ પણ કરી રહ્યું છે.

3/6
 જૂન 2016માં ઈસરોએ પીએસએળવી-સી34 રૉકેટના માધ્યમથી 20 સેટેલાઈટ પોત પોતાની કક્ષાઓમાં સ્થાપિત કર્યા હતા. તેમાં ભારતના પૃથ્વી ઉપર નજર રાખનારા કાર્ટોસેટ-2 સીરીઝનો ઉપગ્રહ પણ હતો. જ્યારે બાકીના અન્ય દેશોના સેટેલાઈટ હતા. અગાઉ વર્ષ 2008માં પણ ઈસરો 10 સેટેલાઈટને એક સાથે સ્થાપિત કરી રેકોર્ડ નોંધાવી ચૂક્યું છે.

4/6
 પેલોડનું કુલ વજન 1,350 કિલોગ્રામ છે, જેમાંથી 500-600 કિલોગ્રામ વજન ઉપગ્રહનું છે. આ કીર્તિમાનને સ્થાપિત કરતા જ ભારત સ્પેસ રિસર્ચના ક્ષેત્રનાં એક ઈતિહાસ કાયમ કરી એક નવી કહાની લખશે.

5/6
જો કે, તેમને આ અભિયાનમાં જોડાનાર દેશોની સંખ્યા બતાવવાનો ઈનકાર કરી દીધો હતો. પરંતુ તેમને કહ્યું કે આ મિશનમાં અમેરિકા અને જર્મની જેવા દેશોના સેટેલાઈટનો સમાવેશ થાય છે. તેમને કહ્યું કે આ મિશનમાં 100 નાના સેટેલાઈટ પણ છે. જેને પીએસએલવી-સી35 રૉકેટથી લૉંચ કરવામાં આવશે.

6/6
 સોમનાથે કહ્યું, ઈંડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશને (ઈસરો) જાન્યુઆરી 2017ના અંતિમ સપ્તાહમાં એક સાથે 83 સેટેલાઈટોને લૉંચ કરવાના હતા, જેમાં 80 સેટેલાઈટ વિદેશી હતા. પરંતુ 20 વધુ વિદેશી સેટેલાઈટ જોડાવવાના કારણે લૉન્ચિંગને એક સપ્તાહ માટે ટાળી દેવામાં આવ્યું છે. હવે 103 સેટેલાઈટને ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં લૉંચ કરવામાં આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ

ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!

ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ

સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય

PF પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર: દર મહિને ₹9,600 પેન્શન મેળવવાના આ રહ્યા નવા નિયમો

WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ

દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ

Embed widget