શોધખોળ કરો
ISROએ લોન્ચ કર્યો GSAT-6A સેટેલાઈટ, મોબાઇલ કોમ્યુનિકેશન વધશે, સેનાને મદદ મળશે
1/10

2/10

આ સેટેલાઇટની લાઇફ 10 વર્ષની હશે, આ સેટેલાઇટની સૌથી મોટી ખાસિયત એ છે કે, મલ્ટી બીમ કવરેજ સુવિધા છે. આની મદદથી ભારતને નેટવર્ક મેનેજમેન્ટ ટેકનિકમાં મદદ મળશે. એટલું જ નહીં આમાં એસ-બેન્ડ કૉમ્યુનિકેશન લિંક માટે 6 મીટર વ્યાસ વાળું એક એન્ટેના પણ છે.
Published at : 29 Mar 2018 05:25 PM (IST)
Tags :
IsroView More























