શોધખોળ કરો

ISROએ લોન્ચ કર્યો GSAT-6A સેટેલાઈટ, મોબાઇલ કોમ્યુનિકેશન વધશે, સેનાને મદદ મળશે

1/10
2/10
આ સેટેલાઇટની લાઇફ 10 વર્ષની હશે, આ સેટેલાઇટની સૌથી મોટી ખાસિયત એ છે કે, મલ્ટી બીમ કવરેજ સુવિધા છે. આની મદદથી ભારતને નેટવર્ક મેનેજમેન્ટ ટેકનિકમાં મદદ મળશે. એટલું જ નહીં આમાં એસ-બેન્ડ કૉમ્યુનિકેશન લિંક માટે 6 મીટર વ્યાસ વાળું એક એન્ટેના પણ છે.

3/10
4/10
5/10
મોબાઈલ કોમ્યુનિકેશનમાં મદદ કરશે. જેને સેનાના ઉપયોગના હિસાબથી ડિઝાઈન કરવામાં આવ્યું છે.

6/10
ઇસરોએ કહ્યું કે GSAT-6ની જેવો જ GSAT-6A છે. આ ઉપગ્રહ સારી ટેકનોલૉજીસ્ટોને પ્રદર્શન માટે એક મંચ પ્રદાન કરસે, જેમાં 6એમ એસ-બેન્ડ એનફ્લેરેબલ એટીના, હેન્ડહેલ્ડ ગ્રાઉન્ડ ટર્મિનલ તથા નેટવર્ક પ્રબંધન ટેકનોલૉજી સામેલ છે.

7/10
 GSAT-6A કેવું છે? - 270 કરોડ રૂપિયાનો ખર્ચ, 21.40 ક્વિન્ટલ વજન, 17 મિનિટમાં કક્ષામાં પહોંચશે, 1.53X1.56X2.4 સાઈઝ વાળો ઉપગ્રહ છે.

8/10
GSAT-6Aની ખાસિયત? - I-2K બસઃ જેને ઈસરો દ્વારા જ તૈયાર કરાયું છે. આ સેટેલાઈટને 319 વોટ પાવર આપે છે. એન્ટિનાઃ છ મીટર વ્યાસવાળું. સેટેલાઈટમાં લાગતાં સામાન્ય એન્ટિનાથી ત્રણ ગણું પહોળું છે. એસ બેન્ડઃ આ મોબાઈલની 4-જી સર્વિસ માટે ઉપયોગમાં લેવાય છે. આ હવામાનની જાણકારી આપતું રડાર, શિપ રડા કોમ્યુનિકેશન સેટેલાઈટમાં પણ ઉપયોગમાં લેવાય છે.

9/10
લૉન્ચ માટે કાઉન્ટડાઉન બુધવારે જ શરૂ થઇ ચૂક્યું હતું અને ગુરુવારે સાંજે 4.56 કલાકે આને લૉન્ચ કરી દેવામાં આવ્યો હતો. 2000 કિલો વજન વાળો આ સેટેલાઇટ બનાવવામાં લગભગ 270 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

10/10
શ્રીહરિકોટાઃ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ સંચાર ઉપગ્રહ GSAT-6Aને અંતરિક્ષમાં લૉન્ચ કરી દીધો છે. ઇસરોના GSLV-F08 મિશન દ્વારા આ સેટેલાઇટને શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રમાંથી લૉન્ચ કરવામાં આવ્યો, આ ઉપગ્રહ મલ્ટી-બીમ કવરેજ સુવિધા દ્વારા ભારતને મોબાઇલ સંચાર ઉપલબ્ધ કરાવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

Embed widget