શોધખોળ કરો

બેંગલુરુઃ કોંગ્રેસના ધારાસભ્યો રોકાયા છે તે રિસોર્ટમાં આઇટીના દરોડા

1/4
નોંધનીય છે કે, આગામી આઠમી ઓગસ્ટે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા ન આપે અને ભાજપ હોર્સ ટ્રેડિંગ ન કરે તેવા આશય સાથે તેમને બેંગલુરુની આ રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના 40થી વધુ ધારાસભ્યોને અહીં લાવવામાં આવ્યા છે. સવારે 7 વાગ્યાથી ITની તપાસ શરૂ છે.

2/4
ઇગલટન ગોલ્ફ રિસોર્ટ બેંગલુરૂથી 30 કિલોમીટર દૂર મૈસૂર હાઇવે પર આવેલો છે. રિસોર્ટમાં 2 રોયલ ક્લબ શ્યૂટ, 3 ક્લબ શ્યૂટ, 42 એક્ઝિક્યૂટિવ્સ અને 60 ડિલક્સ રૂમ્સ છે. આ રિસોર્ટમાં સ્વિમિંગ પુલ, ગોલ્ફ કોર્સ, મિનીબાર, વાઇ-ફાઇ, રૂમ્સમાં એસી, મલ્ટી ચેનલ ટીવી જેવી સુવિધા છે. આ ઉપરાંત રિસોર્ટમાં સ્પા, કોન્ફરન્સ હોલ, રેસ્ટોરન્ટ, જીમ, ઇન્ડોર અને આઉટડોર ગેસ્સની પણ સુવિધાઓ છે.

3/4
બેંગલુરુઃ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો જે રિસોર્ટમાં રોકાયા છે, ત્યાં દરોડા પાડ્યા છે. કર્ણાટકના ઊર્જા મંત્રી ડીકે શિવકુમાર ઈગલટન રિસોર્ટના હોસ્પિટાલિટી ઈન્ચાર્જ છે. આ સાથે તેમના કનકપુરા અને સદાશિવનગરમાં આવેલા નિવાસ સ્થાન પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.

4/4
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત

હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ

Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે

પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ

કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?

શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

Embed widget