શોધખોળ કરો

આ છે IDS હેઠળ 10,000 કરોડ જાહેર કરનારો બિઝનેસમેન, ITએ પાડ્યા દરોડા

1/4
આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુએ આ પહેલા પોતાના રાજનીતિક પ્રતિસ્પર્ધી તરફ ઈશારો કરતાં કહ્યું હતું કે, આઈડીએસયોજના હેઠળ હૈદ્રાબાદમાં જાહેર કરવામાં આવેલ 13 હજાર કરોડ રૂપિયાના કાળા નાણાંમાંથી 10 હજાર કરોડ રૂપિયા તો એક જ વ્યક્તિના છે. જોકે પ્રખથમ હપ્તો ન ભરતા આખરે તે વ્યક્તિનું નામ હવે સામે આવી ગયું છે.

2/4
આ અગાઉ, આઈટી વિભાગે અમદાવાદના વેપારી મહેશ શાહને 13800 કરોડની બ્લેક મની જાહેર કર્યા બાદ પહેલો હપ્તો ન ભરી શકતા અટકાયત કરી હતી. હપ્તો ન ભર્યા બાદ મહેશ શાહ પહેલા તો ગુમ થઈ ગયો અને ત્યારબાદ નાટકિય રીતે એક ખાનગી ચેનલ સમક્ષ હાજર થઈને ખુલાસા કર્યા હતા.

3/4
હૈદરાબાદ. આવક વેરા વિભાગે હૈદ્રાબાદના બિઝનેસમેન બી લક્ષ્મણ રાવના ઘરે દરોડા પાડ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. લક્ષ્મણ રાવે ઇનકમ ડેક્લેરેશન સ્કિમ હેઠળ 9800 કરોડ રૂપિયાની આવક જાહેર કરી હતી. આઈડીસી હેઠળ મોટી આવક જાહેર કર્યા બાદ પ્રથમ હપ્તાની રકમ ભરવામાં નિષ્ફળ રહેતા આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. લક્ષ્મણ રાવના રહેઠાણ ઉપરાંત તેના સગા-સંબંધીઓ તથા મિત્રોના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે.

4/4
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, લક્ષ્મણ રાવ ચાર જેટલી કંપનીમાં ડાયરેક્ટર છે. આ ચારેય કંપનીએ પોતાની બેલેન્સ શીટ રજીસ્ટ્રાર કંપની સમક્ષ જમા કરાવી નથી. લક્ષ્મણ અને તેની પત્ની જે કંપનીમાં ડાયરેક્ટર છે તે બીએલઆર બિલ્ડરે છેલ્લે 31 માર્ચ 2014ના રોજ બેલન્સ શીટ ફાઈલ કરી હતી જેમાં કંપની કુલ એસેટ્સ માત્ર 1.42 લાખ રૂપિયા દર્શાવામાં આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Embed widget