શોધખોળ કરો
વજુભાઇને જેમ-તેમ બોલનારા કોંગી નેતા હાથમાં આવશે તો મોં કાળુ કરી જૂતાનો હાર પહેરાવીશુઃ કરાણી સેના
1/5

રાજ્યપાલએ બંધારણીય હોદો છે તેની સામે આ પ્રકારની ટિપ્પણી કરવી તે ગેરબંધારણીય છે અને માફી માંગવામાં નહીં આવે તો સમસ્ત ક્ષત્રિય સમાજ અને કારડીયા રાજપુત સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. તેમજ પદ્માવત વખતે ખોટા કેસ કરવામાં આવ્યા હતા તે ગુજરાત સરકાર પાછા લે નહીં તો આંદોલન કરીશું. રાજકોટથી કોડીનાર સુધી કાર રેલી કાઢીશું.
2/5

કર્ણાટકના રાજ્યપાલ અને કારડીયા રાજપુત સમાજનાં પીઢ આગેવાન એવા વજુભાઈ વાળા સામે કોંગ્રેસનાં નેતાએ અશોભનીય ભાષામાં ટીપ્પણી કરતા કારડીયા રાજપુત સમાજમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે. રાજકોટમાં આજે કરણી સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં જણાવ્યું હતું કે, વજુભાઇ વિશે એલફેલ બોલનાર કોંગ્રેસના નેતા સંજય નિરૂપમ હાથમાં આવશએ ત્યારે મો કાળુ કરી જુતાનો હાર પહેરાવીશું.
Published at : 21 May 2018 01:59 PM (IST)
View More





















