શોધખોળ કરો

પદ્માવત સામેનો વિરોધ પાછો ખેંચી રીલીઝ કરવામાં મદદની જાહેરાત કરનાર કરણી સેનાના સુખદેવસિંહ ગગામાડી કોણ છે ?

1/4
નવી દિલ્હીઃ ફિલ્મ પદ્માવતના વિરોધને લઇને કરણી સેનાએ યૂ-ટર્ન લીધો છે. હવે કરણી સેના ફિલ્મ પદ્માવતનો વિરોધ કરશે નહીં. શુક્રવારે કરણી સેનાએ ફિલ્મનો વિરોધ પાછો લેવાની જાહેરાત કરી હતી. કરણી સેનાએ માન્યું હતું કે, આ ફિલ્મમાં રાજપૂતોની લાગણી દુભાય તેવું કાંઇ બતાવવામાં આવ્યું નથી પરંતુ ફિલ્મમાં રાજપૂતોની વિરતાને વધારીને ગૌરવ સાથે બતાવવામાં આવ્યું છે.

2/4
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ પત્ર જાહેર કરીને કહ્યું હતું કે, દિલ્હીના શાસક અલાઉદ્દીન ખિલજી અને મેવાડ઼ની રાણી પદ્માવતી વચ્ચે એવું તોઇ દશ્ય બતાવવામાં આવ્યું નથી જેનાથી રાજપૂતોની લાગણીઓને ઠેસ પહોંચે. જેથી કરણી સેના પોતાનો વિરોધ પાછો ખેંચે છે. સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત સહિત દેશના તમામ હિસ્સાઓમાં ફિલ્મ રીલિઝ કરાવવામાં કરણી સેના વહીવટીતંત્રની મદદ કરશે.

3/4
નોંધનીય છે કે ફિલ્મના વિરોધમાં કરણી સેનાએ દેશભરમાં ઉગ્ર વિરોધપ્રદર્શનો કર્યા હતા. અનેક રાજ્યોમાં જાહેર સંપત્તિઓમાં આગ લગાવી તેને નુકસાન પહોંચાડ્યું હતું પરંતુ હવે કરણી સેનાએ ફિલ્મનો વિરોધ નહી કરવાની જાહેરાત કરી હતી.

4/4
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના મુંબઇના નેતા યોગેન્દ્રસિંહ કતારે કહ્યું હતું કે, સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગગામાડીના નિર્દેશ પર કેટલાક સભ્યોએ શુક્રવારે મુંબઇમાં આ ફિલ્મ જોઇ હતી. ફિલ્મ જોયા બાદ લાગ્યું હતું કે, ફિલ્મમાં રાજપૂતોની બહાદુરી અને તેમની કુરબાનીને ગૌરવ સાથે બતાવવામાં આવી છે. આ ફિલ્મ જોયા બાદ રાજપૂતો ગૌરવ અનુભવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 

RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?

Embed widget