શોધખોળ કરો

મેઘતાંડવ: ભારે વરસાદથી કેરળમાં કેવા થયા હાલ, જુઓ આકાશમાંથી ક્લિક કરેલ તસવીરો

1/27
2/27
3/27
4/27
5/27
6/27
7/27
8/27
9/27
10/27
11/27
12/27
13/27
14/27
15/27
16/27
17/27
18/27
19/27
20/27
21/27
22/27
23/27
24/27
શુક્રવારનાં રોજ દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબનાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કેરળને 10-10 કરોડ રૂપિયાની મદદ આપવાની જાહેરાત પણ કરી છે. શુક્રવારનાં આજનાં રોજ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનાં અંતિમ સંસ્કાર બાદ નરેન્દ્ર મોદી કેરળ પહોંચ્યા હતાં. ત્યાર બાદ શનિવારનાં રોજ PM મોદી પૂરગ્રસ્ત ક્ષેત્રોનું હવાઇ સર્વેક્ષણ કર્યું હતું.

25/27
ટ્રેન અને માર્ગ પરિવહન સેવાઓ ઠપ થઇ ગઇ છે. માર્ગ અને ઇમારતોમાં પણ પાણી ભરાઇ ગયાં છે. માર્ગો પર પાણી એટલું ભરાઇ ગયું છે કે લોકોને બહાર નીકાળવા માટે હોડીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કેરળ સરકારે પૂરગ્રસ્ત પીડીતોની મદદને માટે લોકોને દાન આપવાની અપીલ કરી છે. donation.cmdrf.kerala.gov.in પર જઈને કોઈપણ પૂરગ્રસ્ત પીડિતોની મદદ કરી શકે છે.

26/27
કેરળમાં ભારે વરસાદને પગલે 324 લોકોનાં મોત થયા છે અને બે લાખ 23 હજાર 139 લોકો બેઘર થઇ ગયાં છે. આ લોકો 1500થી વધારે રાહત કેમ્પોમાં આસરો લીધો છે. કેરળ CMO તરફથી આની વિશેષ જાણકારી આપવામાં આવી છે. મૂશળધાર વરસાદ અને પૂરને લઇને કોચ્ચિ એરપોર્ટમાં પણ પાણી ભરાઇ ગયાં છે. પાણી ભરાવાને કારણે શનિવાર સુધી એરપોર્ટ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

27/27
તિરુવનંતપુરમઃ કેરળમાં વરસાદ અને પૂરથી અત્યાર સુધીમાં 324 લોકોના મોત થયા છે ત્યારે કેરળની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે વડાપ્રધાન મોદી આજે કેરળ પહોંચ્યા હતાં જ્યાં હેલિકોપ્ટર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારનું સર્વેક્ષણ કર્યું હતું. કેરળમાં ભારે વરસાદને 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. કેરળના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. ભારે વરસાદને પગલે 80 જેટલા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ

ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ

Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો

ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Morbi Ceramic Industry : મોરબીના સિરામીક ઉદ્યોગમાં મંદીથી ઉદ્યોગકારો ચિંતિતBanaskantha News: વડગામના કારમાં સળગેલી લાશનો ભેદ ઉકેલાયો, ફિલ્મની જેમ વીમો પકવવા ઘડ્યો પ્લાનMehsana News: કડીમાં કચરાગાડી બની શબવાહિની, કેનાલમાંથી મળેલા મૃતદેહને ટિપ્પરવાનમાં PMમાં ખસેડાઈRajkot Accident CCTV : ધ્રોલ હાઈવે પર વળાંક લેવા જતી ઇકોને બસે મારી ટક્કર, બાળકીનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો

INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 

તમારા બિઝનેસમાં સફળતા માટે દર મંગળવારે કરો લીંબુના આ ઉપાય, થશે આ લાભ

Gold Rate Today: વર્ષના અંતિમ દિવસે સોનાની કિંમતમાં મોટો ઉલટફેર, ખરીદી પહેલા જાણી લો 10 ગ્રામનો ભાવ 

Embed widget