શોધખોળ કરો

કૉંગ્રેસે કિરણ બેદીને પોસ્ટરમાં બતાવી હિટલર, પોતે જ ટ્વિટર પર પોસ્ટ કર્યો ફોટો

1/2
ચોથી જુલાઇએ કેન્દ્ર સરકાર તરફથી પસંદ કરેલા ત્રણ ધારાસભ્યને શપથ અપાવ્યા બાદ કિરણ બેદી કેન્દ્ર શાસિત કૉંગ્રેસીઓના નિશાના પર છે. જે ત્રણ ધારાસભ્યને પાંડિચેરી વિધાનસભાની સદસ્યતા આપવામાં આવી છે. તેમાં વી. સામીનાથન, કેજી શંકર અને એસ. સેલ્વાગણપતિનો સમાવેશ થાય છે. એટલું જ નહીં કિરણ બેદીની કાર્યશૈલીને તાનાશાહીપૂર્ણ ગણાવતા પાંડિચેરી કૉંગ્રેસે બંધનું આયોજન પણ કર્યું હતું. કૉંગ્રેસ કમિટી લાંબા સમયથી કિરણ બેદીને રાજ્યપાલ પદ પરથી હટાવવાની માંગ કરતી આવી છે.

2/2
 નવી દિલ્લી:પાંડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નરની જવાબદારી નિભાવી રહેલી કિરણ બેદીને કૉંગ્રેસ કાર્યકર્તાઓએ પોસ્ટરમાં હિટલર બતાવી. હતી. ધારાસભ્યને પસંદ કરવાની પ્રક્રિયા લઇને કિરણ બેદી અને કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન સમયે આ પોસ્ટર બતાવવામાં આવ્યા હતા. કિરણ બેદીએ પોતે આ પોસ્ટરને ટ્વિટ કર્યું છે. આ પોસ્ટરને ટ્વિટ કરતા કિરણ બે હાથ જોડતા એક ઇમોજી પણ પોસ્ટ કર્યા છે. પાંડિચેરી સરકાર અને ગવર્નર વચ્ચે ચાલી રહેલા તણાવ આના પછી ફરી વધી શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર

દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ

Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી

આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ

Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?

વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11

Embed widget