શોધખોળ કરો

આ મહિલાના કારણે સોશલ મીડિયા પર ચમક્યા રાહુલ ગાંધી અને કૉંગ્રેસ

1/4
આગામી ચૂંટણીને લઈને કૉંગ્રેસે પોતાની સોશલ મીડિયા ટીમમાં ખૂબજ બદવાલ કર્યો છે. તેમાં દિવ્યા સ્પંદના ઉર્ફે રમ્યાને ડિજિટલ ટીમની લીડર બનાવવામાં આવી છે. રમ્યા દક્ષિણ ભારતમાં કૉંગ્રેસની મોટી નેતા છે. ત્યાં 4 ઓક્ટોબરે રાહુલ ગાંધીએ તમામ રાજ્યના આઈટી અને સોશલ મીડિયા સેલને ભંગ કરી દીધું છે. રમ્યાએ કહ્યું કે શરૂઆતમાં મને આ મુદ્દા પર વાત નથી કરવામાં આવી, પરંતુ જ્યારથી સોશલ મીડિયા ટીમને સંભાળી છે ત્યારથી તેમાં સારો બદલાવ આવી રહ્યો છે.

2/4
તેમણે જણાવ્યું કે છેલ્લા ત્રણ મહિનામાં પોતાની ટીમની ક્ષમતા વધારવા માટે તેમણે ઘણા વ્યવસાયિક લોકોની ભર્તી કરી છે. રમ્યા સોશલ મીડિયા પર ખૂબજ સક્રીય છે અને પીએમ મોદીની આકરી આલોચના કરે છે.

3/4
નવી દિલ્લી: જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ સોશલ મીડિયા પર રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીની લોક પ્રિયતા સોશલ મીડિયા પર વધતી જાય છે. રાહુલના આ સફળતા પાછળ દિવ્યા સ્પંદના ઉર્ફે રમ્યાનો હાથ છે. જાણો દિવ્યા સ્પંદના કોણ છે.

4/4
રમ્યાએ કહ્યું કે, હાલના સમયમાં ટ્રોલ અને ખોટા ન્યૂઝ રોકવું મોટો પડકાર છે. તેમણે કહ્યું કે અમારી ટીમમાં મહિલાઓની સંખ્યા વધવાથી કૉંગ્રેસનો સોશલ મીડિયા પર પ્રભાવ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે પહેલા કૉંગ્રેસ નેતા સોશલ મીડિયા પર ઓછા સક્રિય હતા પણ હવે તેમની ટ્વિટ સમય પર ખૂબજ પ્રભાવી હોય છે. તેમણે કહ્યું કે સોશલ મીડિયા પર કૉંગ્રેસ અને રાહુલ ગાંધીના ફોલોઅર્સ વધવાથી અમારી ટીમનો ઉત્સાહ વધ્યો છે અને ભવિષ્યમાં અમે વધુ ઝડપી કામ કરશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ

જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા

Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી

વિડિઓઝ

Patan Crime : પાટણમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી, મહિલાનું મોત
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?
Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Mahisagar: મહીસાગર પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ, SMCના મેગા દરોડા બાદ SPએ 13 PIની કરી સામૂહિક બદલી

આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 

Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?

ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ

Embed widget