શોધખોળ કરો

કાશ્મીર વિધાનસભામાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનારા અકબર લોન કોણ છે ?

1/5
આ પહેલા પણ તેઓ વિવાદાસ્પદ નિવેદનો કરી ચૂક્યા છે. તેમણે કહ્યું કે જે લોકો સંઘ અથવા બીજેપી સાથે હાથ મિલાવે છે તેઓ મુસલમાન ન હોઇ શકે. જે લોકો ગાયના નામ પર મુસ્લિમોની હત્યા કરે તે લોકો ક્યારે મુસલમાનોના સગા ન હોય.

2/5
ઓમર અબદુલ્લા સરકારમાં તેઓ કેબિનેટ મિનિસ્ટર હતા અને હાયર એજ્યુકેશનનો પોર્ટફોલિયો સંભાળતા હતા.

3/5
અકબર લોન તેમના મીડિયા પ્રત્યેના નેગેટિવ એટિટ્યૂડના કારણે પણ જાણીતા છે. લોન નેશનલ કોંગ્રેસના વડા ડો. ફારુક અબ્દુલ્લા સામે પણ અનેક વખત વિવાદિત નિવેદન કરી ચૂક્યા છે.

4/5
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની કાર્યવાહી શનિવારે હોબાળાવાળી રહી. બીજેપી ધારાસભ્યોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા. આ દરમિયાન નેશનલ કોન્ફરન્સના નેતા અકબર લોને પાક. ઝિંદાબાદના નારા લગાવ્યા. લોને કહ્યું,
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની કાર્યવાહી શનિવારે હોબાળાવાળી રહી. બીજેપી ધારાસભ્યોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા. આ દરમિયાન નેશનલ કોન્ફરન્સના નેતા અકબર લોને પાક. ઝિંદાબાદના નારા લગાવ્યા. લોને કહ્યું, "હા એ વાત સાચી છે કે મેં પાક ઝિંદાબાદના નારા લગાવ્યા. આ મારો અંગત મામલો છે. મને નથી લાગતું કે તેનાથી કોઇને કોઇપણ જાતની તકલીફ હોય."
5/5
મોહમ્મદ અકબર લોન જમ્મુ-કાશ્મીર વિધાનસભાના પૂર્વ સ્પીકર અને બાંદીપોરા જિલ્લાના સોનાવારી વિધાનસભા વિસ્તારમાંથી નેશનલ કોંગ્રેસના ધારાસભ્ય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?

શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ

E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો

Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર

Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?

Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!

Embed widget