શોધખોળ કરો
બીમાર કરૂણાનિધિના હાલચાલ જાણ્યા બાદ રાહુલ ગાંધી થઈ રહ્યા છે ટ્રોલ, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/01130258/rahul5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/01130337/rahul4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/5
![ટ્વિટર યુઝર્સે રાહુલ ગાંધીને ટ્રોલ કરીને કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/01130333/rahul3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટ્વિટર યુઝર્સે રાહુલ ગાંધીને ટ્રોલ કરીને કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ
3/5
![સોનમ મહાજન નામના યૂઝર્સે લખ્યું કે, રાહુલ ગાંધી આવી સ્થિતિમાં હસી કેમ રહ્યા છે ? અન્ય એક યુઝર્સે રાહુલના ફોટા સાથે ટ્વિટ કર્યું કે, ‘મારા દીકરા સ્ટાલિન, તને એક વિનંતી છે. જ્યારે આની માતા હોસ્પિટલમાં દાખલ હોય ત્યારે હસવાનું ભૂલતો નહીઃ’ કરૂણાનિધિ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/01130329/rahul2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનમ મહાજન નામના યૂઝર્સે લખ્યું કે, રાહુલ ગાંધી આવી સ્થિતિમાં હસી કેમ રહ્યા છે ? અન્ય એક યુઝર્સે રાહુલના ફોટા સાથે ટ્વિટ કર્યું કે, ‘મારા દીકરા સ્ટાલિન, તને એક વિનંતી છે. જ્યારે આની માતા હોસ્પિટલમાં દાખલ હોય ત્યારે હસવાનું ભૂલતો નહીઃ’ કરૂણાનિધિ
4/5
![આ મુલાકાતની તસવીર સામે આવ્યા બાદ ટ્વિટર યૂઝર્સ રાહુલ ગાંધીને ટ્રોલ કરી રહ્યા છે. યુઝર્સનો આરોપ છે કે તસવીરમાં રાહુલ ગાંધી હસતા જોવા મળી રહ્યા છે. દક્ષિણના અનેક યુઝર્સે પણ રાહુલની આ તસવીર પર વાંધો ઉઠાવીને તેને ટ્રોલ કર્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/01130326/rahul1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ મુલાકાતની તસવીર સામે આવ્યા બાદ ટ્વિટર યૂઝર્સ રાહુલ ગાંધીને ટ્રોલ કરી રહ્યા છે. યુઝર્સનો આરોપ છે કે તસવીરમાં રાહુલ ગાંધી હસતા જોવા મળી રહ્યા છે. દક્ષિણના અનેક યુઝર્સે પણ રાહુલની આ તસવીર પર વાંધો ઉઠાવીને તેને ટ્રોલ કર્યા હતા.
5/5
![ચેન્નઈઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે કાવેરી હોસ્પિટલમાં ડીએમકે ચીફ એમ કરુણાનિધિના ખબર અંતર પૂછવા ગયા હતા. રાહુલ ગાંધીએ ડોક્ટરોની સાથે તેમના દીકરા એમકે સ્ટાલિન પાસેથી કરુણાનિધિના સ્વાસ્થ્યની જાણકારી મેળવી હતી. મુલાકાત બાદ રાહુલ કહ્યું કે, તેમની સાથે અમારે લાંબા સમયથી સંબંધ રહ્યા છે. સોનિયાજીએ કરૂણાનિધિના પરિવાર માટે શુભકામના મોકલી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/01130323/rahul.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચેન્નઈઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે કાવેરી હોસ્પિટલમાં ડીએમકે ચીફ એમ કરુણાનિધિના ખબર અંતર પૂછવા ગયા હતા. રાહુલ ગાંધીએ ડોક્ટરોની સાથે તેમના દીકરા એમકે સ્ટાલિન પાસેથી કરુણાનિધિના સ્વાસ્થ્યની જાણકારી મેળવી હતી. મુલાકાત બાદ રાહુલ કહ્યું કે, તેમની સાથે અમારે લાંબા સમયથી સંબંધ રહ્યા છે. સોનિયાજીએ કરૂણાનિધિના પરિવાર માટે શુભકામના મોકલી છે.
Published at : 01 Aug 2018 01:05 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)