શોધખોળ કરો

લાલુએ JDUની માગ ફગાવી, કહ્યું- તેજસ્વી રાજીનામું નહીં આપે

1/4
 રેલવે ટેન્ડર સ્કેમ અને આવક કરતા વધુ સંપત્તિ મામલે ડેપ્યૂટી સીએમ તેજસ્વી યાદવ પર રાજીનામું આપવાનું પ્રેશર વધી રહ્યું છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD)આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે ખાસ રણનીતિ ઉપર કામ કરી રહી છે. પાર્ટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે જો તેજસ્વીને રાજીનામું આપવું પડશે તો તેની સાથે આરજેડીના 12 મંત્રીઓ પણ રાજીનામું આપી શકે છે. જોકે, સરકારને આરજેડીનું સમર્થન તો ચાલુ જ રહેશે. તેનાથી મહાગઠબંધનની સરકાર પર કોઈ અસર નહીં થાય અને બીજેપીની ઈચ્છાઓ ઉપર પાણી ફરી જશે.

2/4
 જેડીયૂના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોનિયા ગાંધીએ નીતિશ કુમાર સાથે લાંબી વાત કરીને ગઠબંધન નહીં તોડવા જણાવ્યું હતું. સોનિયાએ સલાહ આપી હતી કે બંને નેતા મળીને કોઈ પણ મતભેદ હોય તો તેનો ઉકેલ લાવે. સોનિયા તરફથી કરવામાં આવેલા આ પ્રયત્ન પછી પ્રવક્તાઓના સુર પણ બદલાઈ ગયા છે.

3/4
નવી દિલ્હીઃ લાલુ પ્રસાદ યાદવે શુક્રવારે આરજેડી ધારાસભ્યોની બેઠક બાદ સ્પષ્ટ કર્યું છે કે, તેજસ્વી યાદવ રાજીનામું નહીં આપે. હવે આ નિર્ણય બાદ મુખ્યમંત્રી નીતીશ કુમાર પર દબાણ વધી ગયું છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે નીતીશ કુમારે ભ્રષ્ટાચારના આરોપામાં ઘેરાયેલ તેજસ્વી યાદવને ખુદને નિર્દોષ સાબિત કરવાનું અલ્ટીમેટમ આપ્યા બાદ સ્પષ્ટ કર્યું હતું કે, આરજેડીએ આ મામલે નિર્ણાયક વલણ અપનાવવું પડશે.

4/4
આ પહેલા શુક્રવારે સોનિયા ગાંધીએ નીતીશ કુમરા સાથે વાત કરીને ગઠબંધન ન તોડવાની અપીલ કરી હતી. જોકે લાલુએ મોડી રાત્રે એક ન્યૂઝ એજન્સીને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. તેમાં તેમણે જણાવ્યું છે કે, વિધાનસભા મંડળે નિર્ણય લીધો છે કે તેજસ્વી યાદવના રાજીનામાના કોઈ સાવલ જ ઊભો થતો નથી. રાજીનામા માટે માત્ર એફઆઈઆર કારણ ન હોઈ શકે. અમારા તરફથી ગઠબંધન સાલમત છે. આરજેડી અહીં બીજેપી અને આરએસએસને પગપેસારો કરવા માટે કોઈ જગ્યા આપશે નહીં. આ બધી જ રમત ગઠબંધન તોડવા માટે કરવામાં આવી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ

Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?

'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો

Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા

વિડિઓઝ

Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી
Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો

Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર

SIP: દરરોજ માત્ર 100 રુપિયાનું રોકાણ કરીને બનાવો 1 કરોડનું ફંડ, આ રહ્યો કરોડપતિ બનવાનો સિક્રેટ પ્લાન!

ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ

Embed widget