શોધખોળ કરો

150 વર્ષ બાદ આજે થશે પૂર્ણ ચંદ્રગ્રહણ, જાણો ભારતમાં કયા સમયે દેખાશે ‘રેડ મૂન’

1/8
અમેરિકાના મોટાભાગના વિસ્તારો ઉત્તરીય-પૂર્વી યૂરોપ, રશિયા, એશિયા અને ઓસ્ટ્રેલિયામાં પણ ચંદ્રગ્રહણ દેખાશે. ચંદ્રગ્રહણ આખી દુનિયામાં એક જ સમયે થશે, એટલે સાંજે 5.18 થી શરૂ થઇને રાત્રે 8.41 વાગે પુરુ થઇ જશે. ચંદ્રમાં ઉદય થવાના સમય અનુસાર લોકો ચંદ્રગ્રહણની અલગ અલગ કળાઓ જોઇ શકશે.

2/8
દિલ્હીમાં ચંદ્રમાં ઉદય સાંજે 5 વાગીને 53 મિનીટ પર થશે ત્યાં ચંદ્રમાં ઉદય આશિંક ગ્રહણમાં થશે. આ રીતે મુંબઇમાં ચંદ્રમાંનો ઉદય સાંજે 6 વાગીને 27 મિનીટ પર થશે. આ પહેલા 6.21 મિનીટથી પૂર્ણ ગ્રહણ શરૂ થઇ જશે, એટલે ચંદ્રમાંનો ઉદય જ ગ્રહણમાં થશે.

3/8
ચંદ્રમા અને સૂર્યની વચ્ચે પૃથ્વીના આવી જવાને જ ચંદ્રગ્રહણ કહે છે. ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે સૂર્ય અને ચંદ્રમાની વચ્ચે પૃથ્વી એવી રીતે આવી જાય છે કે પૃથ્વીનો પડછાયો ચંદ્રમાને આખો કે થોડોક ભાગ ઢંકાઇ જાય છે. આ સ્થિતિમાં પૃથ્વી સૂર્યના કિરણોને ચંદ્રમા સુધી પહોંચવામાં અવરોધ લગાવી દે છે, ત્યારે પૃથ્વીના તે ભાગમાં ચંદ્રગ્રહણ દેખાય છે.

4/8
જ્યાં ચંદ્રગ્રહણ શરૂ થવાના પહેલા ચંદ્રમાનો ઉદય થશે ત્યાં ગ્રહણ શરૂ થવાથી લઇને પુરી થવા સુધી આખું દેખાશે જેમ કે ગૌહાટીમાં ચંદ્રમાં સાંજે 4 વાગે 56 મિનીટે ઉદય થશે. તો ત્યાં આખુ ગ્રહણ દેખાશે.

5/8
આજે થવાવાળુ ચંદ્રગ્રહણ ભારત સહિત વિશ્વાના કેટલાય દેશોમાં દેખી શકાશે. ગ્રહણનો કાળો પડછાયો સાંજે 5.18 વાગે ચંદ્રમાને સ્પર્સ કરી લેશે અને આંશિક ચંદ્રગ્રહણ શરૂ થઇ જશે. પૃથ્વીનો પડછાયો ધીરે ધીરે ચંદ્રમાને ઢાકતી જશે અને ત્યારબાદ સાંજે 6.21થી ચંદ્રમાને પૃથ્વીના પડછાયો પુરેપુરો ઢાંકી દેશે, અહીંથી શરૂ થશે પૂર્ણ ચંદ્રગ્રહણ.

6/8
આ પૂર્ણ ચંદ્રગ્રહણ સાંજે 7 વાગેને 7.37 મિનીટ સુધી ચાલશે. 7.37થી પૃથ્વીનો પડછાયો ધીરે ધીરે ચંદ્રમાથી હટવા લાગશે અને 8 વાગેને 41 મિનીટ પર આખો ચંદ્રમાં પૃથ્વીની છાયાથી મુક્ત થઇ જશે. ભારતમાં આ ચંદ્રગ્રહણ આસામ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, પૂર્વી પશ્ચિમ બંગાળમાં ચંદ્રોદયથી પહેલા શરૂ થઇ જશે.

7/8
આજે સાંજે 76 મિનીટ સુધી આકાશમાં સુપર બ્લડ મૂન દેખાશે, એટલે ચંદ્ર એકદમ લાલ રંગનો ચમકતો દેખાશે. ભારતમાં સાંજે 6 વાગેને 21 મિનીટથી 7 વાગીને 37 મિનીટ સુધી પૂર્ણ ચંદ્રગ્રહણનો નજારો દેખી શકાશે.

8/8
નવી દિલ્હીઃ આજે દોઢ સો વર્ષ બાદ આકાશમાં એક અનોખી ઘટના ઘટવા જઇ રહી છે. દોઢ સો વર્ષ બાદ આજે પૃથ્વી ચંદ્રમાની સૌથી નજીક હશે અને તે સૂર્ય અને ચંદ્રમાંની વચ્ચે આવશે. જે સમયે પૃથ્વીનો પડછાયો ચંદ્રમા પર પડશે અને તે હશે ચંદ્રગ્રહણ.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર

રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

Embed widget