શોધખોળ કરો
ગમે ત્યારે જપ્ત થઈ શકે છે બોલિવૂડની આ હોટ એક્ટ્રેસનો ફ્લેટ, જાણો શું છે કારણ
1/5

મળતા અહેવાલ મુજબ વર્સોવા સ્થિત ફ્લેટ જપ્ત કરવામાં આવશે. વિક્કી ગોસ્વામીએ હવે સોસાયટીને કોઇપણ જાતની રકમ આપવાનું પણ બંધ કરી દીધું છે. આ ફ્લેટને ગમે ત્યારે જપ્ત કરવામાં આવી શકે છે. જેની કિંમત 20 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
2/5

પીટીઆઈના રિપોર્ટ મુજબ સુનાવણી માટે કોર્ટમાં બીજી વખત નહીં આવ્યા બાદ સ્પેશિયલ કોર્ટના જજ એટએમ પટવર્ધને ગત દિવસોમાં મુંબઈના વિવિધ વિસ્તારોમાં આવેલા મમતા કુલકર્ણીના ત્રણ વૈભવી ફ્લેટનો કુર્ક કરવાનો ઓર્ડર કર્યો હતો. આ ફ્લેટની કિંમત 20 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે.
Published at : 01 May 2018 08:40 PM (IST)
View More





















