શોધખોળ કરો

હાર્દિક પટેલ પર યુવકે ફેંકી શાહી, ઉશ્કેરાયેલા હાર્દિકના સમર્થકોએ શું કર્યું ? જાણો વિગત

1/5
વધુમાં આગળ લખ્યું કે, મારી સાથે વાય સિક્યોરિટી ચાલતી હતી. તેમ છતાં મારી સાથે આવો વ્યવહાર કરવામાં આવ્યો અને હું સલામત નથી તો સામાન્ય વ્યક્તિનું શું થતું હશે. હાર્દિકના આરોપ પર બીજેપીએ કોઇ પ્રતિક્રિયા આપી નથી.

2/5
3/5
ભોપાલઃ મધ્યપ્રદેશના ઉજ્જૈન પહોંચેલા પાટીદાર નેતા હાર્દિક પટેલ પર એક યુવકે શાહી ફેંકી હતી. મિલિંદ ગુર્જર નામના એક યુવકે હાર્દિકના મોં પર શાહી ફેંકી હતી. ત્યારબાદ હાર્દિકના સમર્થકોએ તે યુવકની પીટાઇ કરી દીધી હતી. બાદમાં યુવકને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે મિલિંદ ગુર્જર હાર્દિક પટેલના મધ્યપ્રદેશ પ્રવાસને લઇને નારાજ હતો.

4/5
હાર્દિકે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, મારા પર શાહી ફેંકીને ભાજપના કાર્યકરે ઉજ્જૈનમાં મારુ સ્વાગત કર્યું હતું. શાહી ફેંકનાર લોકોને અમે માફ કર્યો છે. લડાઇ અમારી ચાલુ રહેશે. હું ગોળીઓથી ડરતો નથી તો શાહીથી કેવી રીતે ડરું.

5/5
એક રિપોર્ટ પ્રમાણે, યુવક શાહી ફેંક્યા બાદ બુમો પાડી રહ્યો હતો કે તે હાર્દિકને મધ્યપ્રદેશમાં ઘૂસવા નહી દે. આ ઘટના બદલ હાર્દિક પટેલે બીજેપીને જવાબદાર ગણાવી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ

સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

Embed widget