શોધખોળ કરો

યુવકે પત્નિને બીજા સાથે સેક્સ સંબંધ હોવાની શંકાથી કાપી નાંખ્યા તેના સ્તન, પછી શું કર્યું?

1/5
 આ રીતે ક્રૂરતા આચર્યા બાદ અહમદે પોલીસને ફોન કરી જણાવ્યું હતું કે, ફલોર પરથી પટકાતા ફરઝાનાનું મોત નિપજયું હતું. પોલીસને ફરઝાનાના મૃતદેહની હાલત જોઈને આ વાત માનવામાં નહોતી આવી તેથી તેમણે અહમદને તરત અટકાયતમાં લઈ લીધો હતો કે જેથી તે ભાગી ના જાય.

2/5
પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી પોલીસને જાણવા મળ્યું કે ફરઝાના પર ચાકૂથી વાર કરવામાં આવ્યો હતો અને સ્તન અલગ કરી દેવામાં આવ્યા હતા. પોલીસે અહમદની કડક પૂછપરછ કરતાં તેણે પોતાના ગુનો કબૂલી લીધો અને કઈ રીતે ફરઝાનાની હત્યા કરી હતી તે અંગે પોલીસને માહિતી આપી હતી.

3/5
પોલીસે જણાવ્યું કે આ ઘટના શનિવારે રાત્રે બની હતી. અહમદ અને ફરઝાના વચ્ચે લગ્નેતર સંબંધો અંગે રાત્રે જોરદાર ઝગડો થયો હતો. ઉશ્કેરાયેલા અહમદે ચાકુના વાર કરીને ફરઝાનાની હત્યા કરી હતી અને પછી તેના બંને સ્તન કાપી નાંખ્યા હતા.

4/5
પોલીસે આપેલી માહિતી પ્રમાણે ૨૨ વર્ષીય આરોપી અહમદના લગ્ન ૨૧ વર્ષીય ફરઝાના (બંનેનાં નામ બદલેલાં છે ) સાથે થયાં હતાં. આ દંપતિ ભિવંડીમાં નારપોલીસ વિસ્તારમાં રહેતું હતું. જો કે અહમદને શંકા હતી કે તેની પત્નિ બીજા પુરૂષ સાથે અનૈતિક સંબંધો છે અને તેની સાથે તે રંગરેલિયાં મનાવે છે.

5/5
ભિવંડીઃ મહારાષ્ટ્રમાં બનેલી એક કમકમાટીભરી ઘટનામાં એક યુવકે પોતાની પત્નિની હત્યા કરી તેના સ્તન કાપી નાંખ્યા હતા. યુવકને શંકા હતી કે તેની પત્નીનું અન્ય કોઈ સાથે અફેયર છે અને પોતાની ગેરહાજરીમાં બીજા પુરૂષ સાથે સેક્સ સંબંધો બાંધે છે. આ શંકાના કારણે તેની હત્યા કરી સ્તન કાપી નાંખ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

Embed widget