શોધખોળ કરો

મુસ્લિમ યુવતીને પતિએ જ સસરા સાથે સેક્સ માણવા કહ્યું, યુવતીએ ઈન્કાર કરતાં શું કર્યું ? મોદી-યોગી વિશે શું કહ્યું ?

1/6
પરિણીતાએ ઇનકાર કરતાં અત્યાચાર આચરાયો હતો. યુવતીના પિતાએ આરોપ મુક્યો છે કે ગત ર૮મી સપ્ટેમ્બરે આરોપી સાસરીવાળાએ મને ફોન કરી કહ્યું હતું કે, તેઓ પોતાની પુત્રીને લઇ જાય નહીંતર અમે હત્યા કરી નાખશું. સુપ્રીમ કોર્ટે રર ઓગસ્ટે ત્રણ તલાકની પ્રથાને ગેરબંધારણીય ગણાવી હતી.

2/6
આરોપ છે કે લગ્નના થોડાક દિવસ બાદ જ સાસરાવાળાએ ઇમરાનને નોકરી અપાવવાના નામે પીડિતાના પરિવાર પાસે રૂપિયા માંગ્યા હતા. માંગણીનો વિરોધ કરતા યુવતીને માર મરાયો હતો. પીડિતાનો આરોપ છે કે સાસરીવાળાએ મને સાવકા સસરા મોહમદ સલીમ સાથે સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું.

3/6
યુવતીએ પોતાની સાથે થયેલા કથિત ખરાબ વ્યવહારની ફરિયાદ રોઝા પોલીસ સ્ટેશનમાં કરી છે. પીડિતાના પિતા દ્વારા પોલીસમાં થયેલી ફરિયાદમાં જણાવાયું છે કે, એક વર્ષ પહેલા યુવીના લગ્ન આરોપી ઇમરાન ખાં સાથે થયા હતા. એ સમયે રૂ.પ લાખ દહેજ પેટે આપવામાં આવ્યા હતા.

4/6
લોધીપુર વિસ્તારમાં રહેતી યુવતીનો આરોપ છે કે સાસરા પક્ષે મને માર મારવામાં આવ્યો હતો અને ઘરની બહાર કાઢી મુકી હતી. સાસરીવાળાએ મારા કપડા પણ ફાડી નાખ્યા હતા. એટલુ જ નહીં પતિએ પીએમ મોદી અને મુખ્યમંત્રી યોગી માટે ગંદી ગાળો પણ વાપરી હતી.

5/6
યુવતીનો પતિ લાંબા સમયથી યુવતી પર સસરા સાથે સેક્સ માણવા કહ્યા કરતો હતો પણ યુવતી આવા અનૈતિક સંબધો માટે તૈયાર નહોતી તેથી તેના પર અત્યાચાર કરાતા હતા. છેવટે તેમણે પરાણો યુવતીને સસરા પાસ ધકેલી હતી પણ યુવતીએના સસરા સાથે સંબંધ બાંધવાનો ઇન્કાર કરતા પતિએ ત્રણ તલ્લાક આપી દીધા છે.

6/6
લખનૌઃ ઉત્તરપ્રદેશના શાહજહાંપુરની એક શરમજનક ઘટનામાં એક મુસ્લિમ યુવતીને તેના પતિએ પોતાના પિતા સાથે સેક્સ માણવા કહ્યું હતું. યુવતીએ ઈન્કાર કરી દેતાં સાસરિયાંએ તેને ફચકારી અને કપડાં ફાડી નાંખી ધરની બહાર કાઢી મૂકી. એટલું જ નહીં પણ તેના પતિએ ત્રણ વાર તલ્લાક બોલીને ડિવોર્સ આપી દીધા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

વિડિઓઝ

આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ

PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે

Embed widget