શોધખોળ કરો

Pics: ઘરે 2000ની નોટ છાપી રહ્યો હતો આ 'ડોક્ટર', પકડાઈ જતા થયો મોટો ખુલાસો

1/8
પોલીસે તેની ધપકડ કરી અને તેની હાલ પુછપરછ કરવામાં આવી રહી છે. જોકે આ મામલે આગળ પણ મોટા ખુલાસ થવાની શક્યતા છે.

2/8
પોલીસનું કહેવું છે કે, ડોક્ટર આ કામમાં ખૂબ હોશિયાર હતો અને તેની નકલી નોટને એક જ ઝાટકે પકડવી મુશ્કેલ હતી. આગળ જાણો...

3/8
ડોક્ટર કુંબડેએ 20, 50 અને 100ની પણ નકલી નોટ બનાવી છે. તેના ઘરેથી આ તમામ નકલી નોટો મળી આવી છે...આગળ જાણો...

4/8
તે ઘરમાં જ કોમ્પ્યુટર અને કલર પ્રિન્ટર મારફતે બે હજારની નકલી નોટ છાપી રહ્યો હતો. પરંતુ તપાસમાં અન્ય ખુલાસા પણ થયા....આગળ જાણો...

5/8
શંકા જવા પર પોલીસે સુધીરની પુછપરછ શરૂ કરી ત્યારે આ મામલે ખુલાસો થયો...આગળ જાણો...

6/8
શૂના દુકાનદારને બે હજારની રૂપિયાની નોટ આપી. નોટ જોઈને દુકાનદારને શંકા ગઈ અને તે એકદમ નજીકના કરવી પોલીસ સ્ટેશન નોટ લઈને પહોંચી ગયો...આગળ જાણો...

7/8
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં નકલી નોટ છાપવાના મામલે ડો. સુધીર કુંબડેની પોલિસે ધરપકડ કરી છે. કહેવાયછે કે, ડો. સુધીર બે હજાર રૂપિયાની નોટ લઈને શૂ ખરીદવા નીકળ્યા....આગળ જાણો...

8/8
નોટબંધી બાદ લોકોને રૂપિયા ઉપાડવામાં હાલાકની સામનો કરવો પડી રહ્યો છે. એવામાં કેટલાક લોકો ગુના તરફ પણ વળ્યા છે. મહારાષ્ટ્રના એક શખ્સે તો ઘરમાં જ નોટ છાપવાનું શરૂ કરી દીધું...આગળ જાણો...

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 

નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'

Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ

1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?

Embed widget