શોધખોળ કરો

મોદીના ડરથી અખિલેશ-માયાવતી એક થયાં, લોકસભા પેટાચૂંટણીમાં SP-BSPનું ગઠબંધન

1/3
પ્રાપ્ત જાણકારી અનુસાર આજે માયાવતી-અખિલેશ યાદવને સમર્થન આપવાની જાહેરાત કરી શકે છે. તેના પહેલા સૂબેમાં થયેલી લોકસભા ચૂંટણીમાં બસપા ખાતુ પણ ખોલાવી શકી નથી. ત્યાં વિધાનસભા ચૂંટણીમાં પણ આકરી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે સમાજવાદી પાર્ટીએ પણ બન્ને ચૂંટણીમાં હાર થઈ હતી.

2/3
 લખનઉ: ઉત્તરપ્રદેશમાં યોજાનારી લોકસભાની પેટા ચૂંટણી માટે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે. ગોરખપુર અને ફૂલપુર લોકસભા પેટા ચૂંટણીમાં માયાવતી પોતાની વિરોધી સમાજવાદી પાર્ટીને સમર્થન આપવાની જાહેરાત કરી છે. આજે લખનઉમાં બસપાની મીટિંગમાં આ સંબંધિત નિર્ણય લેવામાં આવ્યો હતો. શનિવારે માયાવતીના ઘરે થયેલી બેઠકમાં ગઠબંધન પર ચર્ચા થઈ હતી. જોકે માયાવતીએ કહ્યું હતું કે બસપા અને સપા વચ્ચેનુ ગઠબંધન આ પેટા ચૂંટણી પુરતુ જ છે. 2019 લોકસભા ચૂંટણીમાં આ ગઠબંધન પર વિચાર કરવામાં આવશે.

3/3
આ નવા સમીકરણોને આવનારી લોકસભા ચૂંટણીમાં બાજપ વિરુદ્ધ એક મહાગઠબંધન તરીકે જોવામાં આવી રહ્યું છે. ગોરખપુર અને ફુલપુરમાં 11 માર્ચે મતદાન છે. જ્યારે પરિણામ 14 માર્ચે જાહેર થશે

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

Embed widget