શોધખોળ કરો

યૌન શોષણ પર બોલી મલ્લિકા દુઆ, ‘#MeToo.. મા કાર ચલાવી રહી હતી અને તેનો હાથ મારા સ્કર્ટમાં હતો...’

1/4
નવી દિલ્લી: હૉલીવુડ અભિનેત્રી અલિસા મિલાનોના #MeToo અભિયાન હેઠળ વિશ્વભરની મહિલાઓ પોતાની સાથે બનેલા યૌન શોષણની ઘટનાઓનો ખુલાસો કરી રહી છે. એવામાં હવે પ્રસિદ્ધ કોમેડિયન મલ્લિકા દુઆએ નાનપણમાં પોતાની સાથે થયેલા યૌન શોષણની ઘટનાનો ખુલાસો કર્યો હતો.

2/4
તમને જણાવી દઈએ કે હોલીવુડ અભિનેત્રી અલિસા મિલાનોએ પોતાની સાથે થયેલા યૌન શોષણનો ખુલાસો કરતા વિશ્વભરની મહિલાઓને આહ્વાન કર્યું છે કે તે પણ પોતાની સાથે થયેલા આ પ્રકારની ઘટનાઓ વિશે જણાવે, જેથી એ સાબિત કરી શકાય કે યૌનશોષણ કોઈ નાની કે નજરઅંદાજ કરી શકાય તેવી ઘટના નથી.

3/4
કોમેડિયન મલ્લિકા દુઆએ પોતાના ફેસબુક અને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મારફતે જણાવ્યું કે હું 7 વર્ષની હતી, ત્યારે મારી સાથે યૌન શોષણની ઘટના બની હતી. મલ્લિકાએ પોતાની પોસ્ટમાં લખ્યું, ‘હું પણ... પોતાની કારમાં. મારી મા કાર ચલાવી રહી હતી, ત્યારે તે અમારી સાથે પાછળ બેઠો હતો અને આખી સફરમાં તેનો હાથ મારા સ્કર્ટની અંદર હતો અને મારી બહેનની પીઠ ઉપર હતો. મારા પિતા તે વખતે બીજી કારમાં હતા, ત્યારબાદ તેનું જડબું તોડી નાખ્યું હતું. કારણ કે તે જ રાત્રે મારા પિતાએ તેને રંગે હાથ પકડી લીધો હતો.’

4/4
અલિસાના આ ટ્વિટ પછી વિશ્વભરની મહિલાઓએ #MeToo હેશટૈગની સાથે પોતાની સાથે બનેલી ઘટનાઓ શેયર કરી રહી છે. અલિસાએ આ ટ્વિટ પર અત્યાર સુધી 27,000થી વધુ ટ્વિટ આવી ચૂક્યા છે જેમાં હજારો મહિલાઓએ પોતાની સાથે બનેલી ઘટનાઓનો ખુલાસો કર્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

વિડિઓઝ

આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ

PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે

Embed widget