શોધખોળ કરો

17 વર્ષ પછી ભારતની માનુષી છિલ્લરે જીત્યો મિસ વર્લ્ડ 2017નો એવોર્ડ

1/5
2/5
નવી દિલ્લી: જેનો આતુરતાથી દેશ રાહ જોતો હતો તે મિસ વર્લ્ડની ફાઇનલ સ્પર્ધાનું રિઝલ્ટ આવી ગયું છે. ચીનના સનાયામાં યોજાયેલી આ મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભારતની મિસ ઇન્ડિયા માનુષી છિલ્લરને મિસ વર્લ્ડ 2017 જાહેર કરવામાં આવી હતી.

3/5
હવે 17 વર્ષ પછી માનુષી છિલ્લર મિસ વર્લ્ડ બની છે.

4/5
17 વર્ષ પછી ભારતના શિરે મિસ વર્લ્ડનો તાજ આવ્યો હતો. ભારત માટે 1966માં રિટા ફારિયાએ પહેલીવાર મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. આ પછી 1994માં ઐશ્વર્યા રાય, 1997માં ડાયના હેડન, 1999માં યુક્તા મુખી અને 2000માં પ્રિયંકા ચોપરાએ આ ખિતાબ પોતાના નામે કર્યો હતો.

5/5
આ સ્પર્ધામાં દુનિયાભરમાંથી 118 સુંદરીઓએ ભાગ લીધો હતો. જેમાંથી ભારતની માનુષી છિલ્લરે વિશ્વસુંદરીનો તાજ જીત્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી

Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!

TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’

માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી

ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું

Embed widget