શોધખોળ કરો
MP: રેલવે ક્રોસિંગ પર રાજધાની એક્સપ્રેસ સાથે અથડાયો ટ્રક, જાણો વિગત
1/3

ઘટનામાં ટ્રક ડ્રાઇવરનું મોત થયું છે. અન્ય જાનહાનીના સમાચાર નથી.
2/3

આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી ટ્રેન નં 12341 (ત્રિવેંદ્રમ-નિઝામુદ્દીન) રાજધાની એક્સપ્રેસ સાથે ટકરાયો હતો. આ ઘટના સવારે 6.44 કલાકે બની હતી. આ કારણે રાજધાની એક્સપ્રેસના 2 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા.
Published at : 18 Oct 2018 09:43 AM (IST)
View More
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ





















