શોધખોળ કરો
મુંબઈઃ સેક્સ માટે મોડલે પાડી ના તો ગુસ્સામાં યુવકે કર્યું કંઈક આવું......
1/4

પોલીસ સૂત્રો અનુસાર, માનસી રવિવારની રાત્રે સૈયદને મળવા ગઈ હતી, ત્યારબાદ બંને વચ્ચે રકઝક થઈ, જેથી સૈયદે રસ્સીથી તેનું ગળું દબાવી દીધુ. પોલીસે જણાવ્યું કે, ત્યારબાદ તેણે લાશને એક શૂટકેસમાં ભરીને કેબ કરીને ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે નિકળ્યો. રસ્તામાં તેણે ડ્રાઈવરને માઈન્ડસ્પેસ થઈ જવા માટે કહ્યું, જ્યાં જંગલ જેવો વિસ્તાર છે.
2/4

તેણે શૂટકેસને ત્યાં જ મુકી દીધી, અને બીજી ઓટો રિક્ષા કરીને ત્યાંથી નીકળી ગયો. પરંતુ કેબ ડ્રાઈવરે પોલીસને આ મુદ્દે જાણકારી આપી દીધી, અને થોડા જ કલાકમાં તેની ધરપકડ કરવામાં આવી.
Published at : 19 Oct 2018 07:35 AM (IST)
View More





















