શોધખોળ કરો

હવે માત્ર આંગળીથી કરી શકશો પેમેંટ, PM મોદી આવતી કાલે કરશે ‘આધાર-પે’ ની શરૂઆત, જાણો

1/3
આધાર પે સિસ્ટમ મારફતે આંગળીથી પેમેંટ થશે. આધાર પે ફિંગરપ્રિંટ સેંસરથી જોડાયેલું છે. તેના માટે પ્લાસ્ટિક મની અથવા મોબાઈલ એપની જરૂરત રહેશે નહીં. ઉલ્લેખનીય છે કે સરકારે ડિજિટલ પેમેંટ સર્વિસ ભીમ લૉંચ કરી છે. આધાર પે પણ આવી જ હશે, પરંતુ આ ઘણી રીતે ભીમ એપથી અલગ હશે કારણ કે તેને ખાસ રીકે મર્ચેટ્સ એટલે કે દુકાનદારો માટે લૉંચ કરવામાં આવશે. આધાર પે મારફતે મર્ચેટ્સ કસ્ટમર્સ પાસેથી ડિજિટલ પેમેંટ લઈ શકશે. રિપોર્ટસ પ્રમાણે જો ગ્રાહકની પાસે સ્માર્ટફોન ના હોય તો પણ બાયોમેટ્રિક સ્કેન મારફતે તે પેમેંટ કરી શકે છે.

2/3
સરકારે 6થી 9 મહિનામાં 70ટકા દુકાનો અને ટ્રાજેક્શન પોઈન્ટ્સ પર આધાર-પે ફેસેલિટી શરૂ કરવા માટેનો ટોર્ગેટ રાખ્યો છે. સરકારે દાવો કર્યો છે કે આંગળીના નિશાન લીધા વગર પેમેંટ થશે નહીં, જેનાથી છેતરપિડીની શક્યતા રહેશે નહીં. સરકારે તમામ બેંક ખાતાઓને આધાર સાથે જોડવાની કોશિશ કરી છે અને એક અનુમાન પ્રમાણે 42 કરોડ ખાતાઓ આધાર સાથે લિંક કરી દેવામાં આવ્યા છે.

3/3
નવી દિલ્લી: કોઈ પણ રીતે અથવા તો કોઈ પણ પેમેંટ કરવા માટે હવે તમારે ક્રેશ, ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ સાથે રાખવાની જરૂર નથી. માત્ર તમારી આંગળી મારફતે તમે સરળતાથી ક્યાંય પણ પેમેંટ કરી શકશો. 14 એપ્રિલે ડૉ. ભીમરાવ આંબેડકરની જયંતી નિમિતે નરેંદ્ર મોદી નાગપુરમાં તેની શરૂઆત કરશે. આ બધુ આધાર-પે મારફતે થશે. આધાર-પે મારફતે કોઈ પણ પેમેંટ માટે તમારું બેંક એકાઉંટ આધાર સાથે લિંક હોવું જોઈએ. સાથે તમારો આધાર નંબર પણ યાદ રાખવું પડશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈઝરાયલમાં 93 ટકા મતની ગણતરી પૂર્ણ, નેતન્યાહૂની પાર્ટીની શું છે સ્થિતિ? જાણો

WPL Auction 2027ના સૌથી મોંઘા ટૉપ-5 પ્લેયર, વિદેશી ખેલાડી પર થયો પૈસાનો વરસાદ

ઇઝરાયેલમાં ચૂંટણી ચોરીનો મોટો આરોપ! નેતન્યાહૂની સત્તા જોખમમાં? આરબ પક્ષોએ ગણિત બગાડ્યું!

ટ્રેનમાં સામાન ભૂલી ગયા છો? પરત મેળવવા માટે અહીં કરો ફરિયાદ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Hun To Bolish | હું તો બોલીશ | પીળા પાણીનું અલનીનો કનેક્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગૌચરની જમીન હવે મપાશે તે નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈઝરાયલમાં 93 ટકા મતની ગણતરી પૂર્ણ, નેતન્યાહૂની પાર્ટીની શું છે સ્થિતિ? જાણો
ઈઝરાયલમાં 93 ટકા મતની ગણતરી પૂર્ણ, નેતન્યાહૂની પાર્ટીની શું છે સ્થિતિ? જાણો
WPL Auction 2027ના સૌથી મોંઘા ટૉપ-5 પ્લેયર, વિદેશી ખેલાડી પર થયો પૈસાનો વરસાદ
WPL Auction 2027ના સૌથી મોંઘા ટૉપ-5 પ્લેયર, વિદેશી ખેલાડી પર થયો પૈસાનો વરસાદ
ઇઝરાયેલમાં ચૂંટણી ચોરીનો મોટો આરોપ! નેતન્યાહૂની સત્તા જોખમમાં? આરબ પક્ષોએ ગણિત બગાડ્યું!
ઇઝરાયેલમાં ચૂંટણી ચોરીનો મોટો આરોપ! નેતન્યાહૂની સત્તા જોખમમાં? આરબ પક્ષોએ ગણિત બગાડ્યું!
ટ્રેનમાં સામાન ભૂલી ગયા છો? પરત મેળવવા માટે અહીં કરો ફરિયાદ
ટ્રેનમાં સામાન ભૂલી ગયા છો? પરત મેળવવા માટે અહીં કરો ફરિયાદ
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો

Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ

WPL 2027 Mini Auction: પાંચેય ટીમોની A-to-Z વિગતો, જાણો કોણે કયા ખેલાડીને ખરીદ્યા?

ધનતેરસ પહેલા ચાંદીના ભાવમાં મોટો કડાકો: સોના કરતાં 3 ગણી કેમ ઘટી? જાણો અસલી કારણ

Embed widget