શોધખોળ કરો

પ્લેનમાં પણ કરી શકાશે મોબાઇલ અને ઇન્ટરનેટનો ઉપયોગ, ટેલિકોમ કમિશને આપી મંજૂરી

1/5
ટ્રાઇના પ્રસ્તાવ મુજબ જે કંપનીઓ હવાઇ જહાજમાં આ સુવિધા આપવા માંગતી હશે તેમણે અલગથી લાઇસન્સ લેવું પડશે. પ્રસ્તાવ મુજબ આ સુવિધા ભારતમાં ઘરેલુ અને વિદેશી બંને પ્રકારના મુસાફરોને મળશે. આ સુવિધા માટે સરકારે વર્તમાન ટેલિગ્રાફ એક્ટમાં પણ ફેરફાર કરવો પડશે.

2/5
ખાસ ટેકનોલોજી મોબાઇલ કમ્યુનિકેશન સર્વિસ ઓન બોર્ડ એરક્રાફ્ટની સુવિધાથી હવે પ્લેનમાં મોબાઇલથી ફોન કરવો કે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો સરળ બની જશે. આ સુવિધા આવ્યા બાદ વિશ્વની 30 અગ્રણી એરલાઇન્સ કંપનીઓ વિમાનમાં કોલ અને નેટની સુવિધા આપે છે. પ્લેનમાં મોબાઇલ ફોન નેટવર્ક એક પોર્ટેબલ ટાવરની મદદથી ચાલી શકે છે. આ મશીન ટેલિકોમ કંપનીઓની મદદથી એરલાઇન્સ કંપનીઓ લગાવી શકે છે.

3/5
ટેલિકોમ સચિવ અરૂણા સુંદરરાજનના જણાવ્યા મુજબ, કમીશને ઈન્ટરનેટ ટેલીફોનીને લઈ ટ્રાઇની ભલામણોને મંજૂરી આપી દીધી છે. તેમણે એમ પણ કહ્યું કે, ટેલિકોમ સાથે સંકળાયેલી ફરિયાદોને ઉકલેવા માટે લોકપાલ (ઓમબડ્સમેન) બનાવવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. લોકપાલને ટ્રાઇ અંતર્ગત સ્થાપવામાં આવશે અને આ માટે ટ્રાઇ એક્ટમાં ફેરફારની જરૂર પડશે.

4/5
નવી દિલ્હીઃ ટેલિકોમ કમીશન દ્વારા ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં મોબાઇલ ફોન કોલ્સ અને ઇન્ટરનેટના વપરાશના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. જોકે, આ સર્વિસ કેટલીક શરતોની સાથે મળશે. આજે કમીશનની મળેલી મીટિંગમાં આ મંજૂરી આપવામાં આવી હતી.

5/5
સુંદરરાજને કહ્યું કે, ટેલિકોમ સેક્ટરમાં દર ત્રિમાસિકમાં આશરે એક કરોડ ફરિયાદો મળે છે. લોકપલાની નવી વ્યવસ્થા એક સુંદર અને સંતોષજનક ફરિયાદ નિવારણ સિસ્ટમ તરફ લઈ જશે.

View More
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IND vs SA: જીતેલી મેચ હારી ગઈ ટીમ ઈન્ડિયા, 93 રનમાં ઓલઆઉટ; ભારતીય બેટ્સમેનોનું શરમજનક પ્રદર્શન

Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?

"અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવાતા દુઃખ થયું",ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજકીય ગરમાવો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Advertisement

વિડિઓઝ

Alpesh Thakor : ઋષિ ભારતીના નિવેદન પર અલ્પેશનો અસ્પષ્ટ જવાબ
Rushi Bharti Bapu on Alpesh Thakor: અલ્પેશ ઠાકોર માટે ઋષિ ભારતી બાપુનું મોટું નિવેદન
Gandhinagar News: SIRમાં કામગીરી સોંપાતા શિક્ષકો પરેશાન, શૈક્ષીક મહાસંઘનો BLOની કામગીરીનો વિરોધ
Hun To Bolish : હું તો બોલીશ : સસ્તા અનાજનો કાળો કારોબાર ?
Hun To Bolish : હું તો બોલીશ : આવી હોય લેડી સિંઘમ ?
Advertisement
Advertisement
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: જીતેલી મેચ હારી ગઈ ટીમ ઈન્ડિયા, 93 રનમાં ઓલઆઉટ; ભારતીય બેટ્સમેનોનું શરમજનક પ્રદર્શન
IND vs SA: જીતેલી મેચ હારી ગઈ ટીમ ઈન્ડિયા, 93 રનમાં ઓલઆઉટ; ભારતીય બેટ્સમેનોનું શરમજનક પ્રદર્શન
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
"અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવાતા દુઃખ થયું",ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજકીય ગરમાવો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના ધડાકા બાદ અલ્પેશ ઠાકોર ઉપમુખ્યમંત્રી પદને લઇ શું બોલ્યા ?

બિહારમાં નીતિશ કુમાર જ હશે NDA ના મુખ્યમંત્રી ? JDU ના પૉસ્ટરે ફરી વધાર્યુ સસ્પેન્સ

Shubman Gill Injury Update: હોસ્પિટલમાં દાખલ ગિલ પ્રથમ ટેસ્ટમાંથી બહાર; BCCI એ જાહેર કર્યું સત્તાવાર નિવેદન

આ લોકોના ખાતામાં  19 નવેમ્બરે નહીં આવે કિસાન સન્માન નિધિનો 21મો હપ્તો, આ રીતે ચેક કરો તમારું સ્ટેટસ

Embed widget