શોધખોળ કરો

ચીન સાથે બોર્ડર મુદ્દે થશે વાત, ડોકલામ વિવાદ બાદ પ્રથમવાર મળશે બંને દેશોના NSA

1/4
ચીન સતત પાકિસ્તાનના સમર્થનમાં અવાજ ઉઠાવતું રહ્યું છે. ચીન PoKમાં CPECનું નિર્માણ કરી રહ્યું છે. ભારત આનો લાંબા સમયથી વિરોધ કરી રહ્યું છે. ભારતનું કહેવું છે કે PoK ભારતનો હિસ્સો છે અને પાકિસ્તાને તેના પર ગેરકાયદેસર રીતે કબજો કરી દીધો છે.

2/4
ભારત ચીન વચ્ચે ચાલતા સીમા વિવાદને ઉકેલવાનો શ્રેય અજીત ડોભાલને જાય છે. ડોભાલે 27 જુલાઈના રોજ બેઇજિંગમાં ચીનના સ્ટેટ કાઉન્સિલર યાંગ જિએચી સાથે આ મુદ્દે વાત કરી હતી. અહેવાલો મુજબ બંને વચ્ચે ઉગ્ર ભાષામાં વાતચીત થઈ હતી. યાંગે ડોકલામ મુદ્દે ડોભાલને સવાલ કર્યો હતો કે, શું આ તમારી જગ્યા છે? જેના જવાબ ડોભાલે તેમના અંદાજમાં આપતાં કહ્યું કે, શું દરેક વિવાદિત વિસ્તાર ચીનનો થઈ જાય છે?

3/4
16મી જૂને ઇન્ડિયન ટ્રુપ્સે ડોકલામ એરિયામાં ચીનના સૈનિકોને સડક બનાવતા અટકાવ્યા હતા ત્યારે વિવાદ શરૂ થયો હતો. જોકે, ચીન કહે છે કે તે પોતાના વિસ્તારમાં સડક બનાવી રહ્યું છે. એરિયાનું નામ ભારતમાં ડોકા લા છે જ્યારે ભુતાનમાં તેને ડોકલામ કહેવામાં આવે છે. ચીન દાવો કરે છે કે આ વિસ્તાર તેમના ડોંગલાંગ રિજનનો ભાગ છે. ભારત-ચીનની જમ્મુ-કાશ્મીરથી માંડીને અરુણાચલ પ્રદેશ સુધી 3488 કિમી લાંબી સરહદ છે. તેનો 220 કિમી ભાગ સિક્કીમમાં આવે છે.

4/4
નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે થયેલા ડોકલામ વિવાદ બાદ બંને દેશોના NSA (રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર) રાજધાની દિલ્હીમાં ગુરુવારે બેઠક કરશે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના યાંગ જીચી વાત કરશે. ભારત અને ચીન વચ્ચે વાતચીતનો આ 20મો રાઉન્ડ છે. ગુરુવારથી શરૂ થતી આ બેઠક 2 દિવસ સુધી ચાલશે. તાજેતરમાં જ ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે વાત કરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું

IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ

Gupt Navratri 2026: આજથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ, જાણો ઘટ સ્થાપન વિધિ અને શુભ મુહૂર્ત

India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
Gupt Navratri 2026: આજથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ, જાણો ઘટ સ્થાપન વિધિ અને શુભ મુહૂર્ત
Gupt Navratri 2026: આજથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ, જાણો ઘટ સ્થાપન વિધિ અને શુભ મુહૂર્ત
India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?
India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન

અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ

અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ

રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?

Embed widget