શોધખોળ કરો

મુંબઈમાં સ્લમના યુવકને મળી 5.4 કરોડ રૂપિયાની ITની નોટિસ

1/5
મુંબઈઃ મુંબઈમાં ભાયંદરના ગણેશ દેવલ નગરમાં સ્લમમાં રહેતા 32 વર્ષીય યુવક રવિ જૈસ્વાલને આવકવેરા વિભાગની રૂપિયા 5.4 કરોડ રૂપિયાની નોટીળતી તે શોક્ટ થઈ ગયો હતો. નોટિસ અનુસાર તે ચાર કંપનીનો માલિક છે. જોકે રવિ તો એક ઓફિસ બોય તરીકે કામ કરે છે.

2/5
નોટિસ મળતા જ રવિએ થાણેના એસપીને આ અંગે જાણ કરી હતી. કપાસ હાથ ધરતા ખબર પડી હતી કે જૈસ્વાલના પાન અને આધારકાર્ડનો દૂરુપયોગ કરીને ચાર બોગસ કંપનીઓ ખોલવામાં આવી હતી. આ કંપનીઓના નામ છે- શાયાંશન કોર્પોરેશન, જેમ રેડટેક, સ્ટેટ ફોર્ડ ટેક્સટાઈલ અને પૂર્વી રિયાલ્ટી. આ ચારેય કંપની નોટબંધીની જાહેરાત પછી ખોલવામાં આવી હતી તેમ ભાયંદર પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર રાજેન્દ્ર કામલેએ જણાવ્યું હતું.

3/5
રવિએ પોલીસને જણાવ્યું કે, તે કાંદીવલીમાં સી.એ રાજેશ અગ્રવાલની ફર્મમાં વર્ષ 2008માં જોડાયોહતો. તે સમયે તેને બેંક એકાઉન્ટ ખોલાવવા માટે પાન અને આધાર કાર્ડ બેન્ક એકાઉન્ટ ખોલવા માટે સબમિટ કરવા જણાવાયું હતું. પરંતુ તેને સેલેરી તો રોકડેથી જ આપવામાં આવી હતી. વર્ષ 2012માં તેણે અગ્રવાલની કંપની છોડી બીજી કંપનીમાં જોડાયો હતો.

4/5
સી.એ પર શંકા જતા ભાયંદર પોલીસે શનિવારે અગ્રવાલની ધરપકડ કરી હતી. તેના પૂર્વ બિઝનેસ પાર્ટનર રાજીવ ગુપ્તા અને બે એમ્પલોયીઝ જુગલેશ ગુપ્તા અને સંતોષ સિંધની પણ ધરપકડ કરાઈ છે. તેમના પર રવિના નામે બોગસ કંપની ખોલીને મની લોન્ડરિંગ કરવાનો આરોપસર તપાસ ચાલી રહી છે.

5/5
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નોટબંધી બાદ રવિની ખોટી સહી કરીને તેના નામે બે બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા. રાજીવે જ રવિને અગ્રવાલની પેઢી છોડીને વર્ષ 2012માં પોતાની ગેસ એજન્સીમાં જોડાવા કહ્યું હતું. પોલીસને શંકા છે કે બોગસ કંપની શરૂ કરવા માટેનું પેપર વર્ગ જુગલે અને સંતોષે કર્યું હતું. આ મામલે પોલીસે અગ્રવાલની મલાડ ઓફિસ પર દરોડા પાડીને હાર્ડ ડિસ્ક, દસ્તાવેજો અને નકલી સરકારી રબર સ્ટેમ્પ જપ્ત કર્યા હતા. પોલીસને તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે તેમણે આવી બીજી બં કંપની પણ ચાલુ કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'

રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો

અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 

Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે

8 લાખ ઘરોમાં પહોંચી Tata ની આ SUV, કિંમત માત્ર 5.70 લાખ રૂપિયા

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત

Embed widget