શોધખોળ કરો

ત્રિપલ તલાકને SCમાં પડકારનાર ઈશરત જહાં BJPમાં થઈ સામેલ, કહ્યું- સમર્થન કરતા લોકોની કરીશ મદદ

1/5
ભાજપમાં સામેલ થયા બાદ ઈશરત જહાંએ કહ્યું કે, ‘મોદીજીએ પીડિતોના હિતને ધ્યાનમાં રાખીને ક્રાંતિકારો કાયદો બનાવ્યો છે. હું તેનાથી ઘણી ખુશ છે. પાર્ટીની મહિલા વિંગ માટે હું કામ કરીશ.’

2/5
ઈશરતે કહ્યું કે, ત્રિપલ તલાકના મામલે હું ભાજપને સપોર્ટ કરતી રહીશ. ભાજપની મહિલા મોર્ચના પ્રમુખ લોકેટ ચેટર્જીએ કહ્યું કે, ઈશરત હાલ ફાયનાન્સિયલ ક્રાઈસિસમાંથી પસાર થઈ રહી છે. અમે કેન્દ્ર સરકારને અપીલ કરીશું કે તેઓ તેમની કોઈ મદદ કરે. લોકેટે આરોપ લગાવ્યો કે, પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે ઈશરતની કોઈજ મદદ નથી કરી. જ્યારે કે તેઓએ એક મોટું આંદોલન ચલાવ્યું છે.

3/5
ઈશરત જહાં ત્રણ તલાક પર પ્રતિબંધ મુકવા લાંબી લડાઈ લડી છે. તે આ મામલે સુપ્રીમ કોર્ટમાં જનારી મહિલાઓમાંથી એક છે. તેણે શનિવારે કોલકત્તામાં ભાજપ હેડકર્વાટર જઈને પાર્ટીમાં સામેલ થઈ હતી. આ પ્રસંગે ભાજપ મહિલા મોર્ચાના પ્રેસિડન્ટ લોકેટ ચેટર્જી પણ હાજર હતા.

4/5
ઈશરત બીજેપીમાં સામેલ થઈ હોવાની જાણકારી પશ્ચિમ બંગાળ ભાજપના મહાસચિવ સાયંતન બસુએ આપી. તેમણે કહ્યું કે, ઈશરત જહાં હાવડામાં શનિવારે અમારા પક્ષ સાથે જોડાઈ છે. ભાજપની સ્ટેટ યુનિટ ઈશરતને થોડાં દિવસોમાં સન્માનિત કરશે.

5/5
કોલકાતાઃ ત્રણ તલાક સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરનારી પૈકીની એક ઈશરત જહાં બાજેપીમાં સામેલ થઈ ગઈ છે. બીજેપીમાં સામેલ થયા બાદ ઈશરતે કહ્યું કે, જે લોકોએ મારું સમર્થન કર્યું છે તેમની સહાય કરીશ. પશ્ચિમ બંગાળના હાવડાની રહેવાસી ઈશરતને તેના પતિએ વર્ષ 2014માં ફોન પર દુબઈથી જ તલાક આપી દીધાં બાદ ત્રિપલ તલાકને ગેરબંધારણીય અને મુસ્લિમ મહિલાઓના ગૌરવપૂર્ણ જીવન જીવવાના અધિકારનું ઉલ્લંઘન ગણાવીને તે સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Embed widget