શોધખોળ કરો

સોમવારે CBI ચીફ નક્કી થશે, દેશને મળી શકે પહેલાં મહિલા સીબીઆઈ ચીફ, ગુજરાતના રાકેશ અસ્થાના કેમ નથી રેસમાં ?

1/6
અસ્થાનાને ડિરેક્ટર બનાવવા જેમને ખસેડાયા હોવાના આક્ષેપ થયા તે આર.કે.દત્તા અને મહારાષ્ટ્ર કેડરના આઈપીએસ અધિકારી સતિશ માથુર પણ રેસમાં સામેલ છે. દત્તા સીબીઆઈમાં સ્પેશિયલ ડિરેક્ટર હતા. માથુર અગાઉ સીબીઆઈમાં કામ કરી ચૂક્યા છે, મુંબઈના 1993ના બ્લાસ્ટની તપાસ તેમણે કરી હતી. (PIC: સતિશ માથુર)

2/6
નવી દિલ્લીઃ સીબીઆઈના વડાની નિમણૂકના મામલે ભારે વિવાદ થયા પછી સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ પ્રમાણે આવતીકાલે સોમવારે સીબીઆઈના નવા વડાના નામની જાહેરાત થશે. સોમવારે સાંજે સાડા છ વાગ્યે સીબીઆઈના રેગ્યુલર ડાયરેક્ટરની નિમણૂંક માટે ઉચ્ચસ્તરીય બેઠક મળશે તેમાં નવા વડાનું નામ નક્કી કરાશે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જે. એસ. ખેહર અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે ભાગ લેશે. સીબીઆઈના નવા વડાની નિમણૂક માટેની સમિતીમાં આ ત્રણ મહાનુભાવો છે. ત્રણેય સાથે મળીને નવા સીબીઆઈ ચીફ અંગે નિર્ણય કરશે.

3/6
અર્ચના રામસુંદરમ 1981ની બેચનાં તમિલનાડુનાં આઈપીએસ ઓફિસર છે અને અર્ધલશ્કરી દળનાં પહેલાં મહિલા ચીફ બનવાનું બહુમાન પણ ધરાવે છે. મીરા 1982ની બેચમાં મહારાષ્ટ્રનાં આઈપીએસ ઓફિસર છે. 1981 બેચના આઈપીએસ અધિકારી એવા એન.સી.આર.બી.ના ડિરેક્ટર જનરલ એ.આર.કે. કીની પણ રેસમાં છે. (PIC: અર્ચના રામસુંદરમ)

4/6
નવા સીબીઆઈ ડાયરેક્ટર બનવા માટે સૌથી ફેવરીટ 1979 બેચના દિલ્લીના આઈપીએસ અધિકારી અને હાલ દિલ્લીના પોલીસ કમિશ્નર આલોક વર્મા મનાય છે. ત્યાર બાદ ઈંડો તિબેટિન બોર્ડર પોલીસ (આઈટીબીપી) ના ડી.જી. કિષ્ના ચૌધરી પણ આ રેસમાં સામેલ છે. ક્રિષ્ના ચૌધરી પણ 1979 બેચના અધિકારી છે. (PIC: આલોક વર્મા)

5/6
અત્યારે ગુજરાત કેડરના 1984 બેચના આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાના સીબીઆઈના ઈંચાર્જ ડારેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યાં છે પણ અત્યારે જે સંજોગો છે તે જોતાં અસ્થાનાની પસંદગી થવાની શક્યતા નથી. સીબીઆઈ ડાયરેક્ટર તરીકે પસંદગી માટે તૈયાર કરાયેલી નવી યાદીમાં અસ્થાનાનું નામ નથી. અસ્થાનાની નિમણૂકને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ અનુસાર 1979થી 1982ની બેચના આઈપીએસ અધિકારીઓના નામો યાદીમાં સામેલ કરાયાં છે. અસ્થાના 1984 બેચના આઈપીએસ હોવાથી તેમની પસંદગી નહીં થાય એ સ્પષ્ટ છે. એ રીતે અસ્થાનાને સીબીઆઈ ચીફ બનાવવાની મોદીની ઈચ્છા નહીં ફળે. (PIC: રાકેશ અસ્થાના)

6/6
આ યાદીમાં બે મહિલા આઈપીએસ અધિકારી પણ છે. સહસ્ત્ર સીમા દળનાં ડી.જી. અર્ચના રામસુંદરમ અને બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેંટનાં ડી.જી. મીરા બોરવણકર પણ સીબીઆઈનાં ચીફ બનવાની રેસમાં છે. અત્યાર સુધી સીબીઆઈ ચીફ તરીકે કોઈ મહિલા નથી આવ્યાં તે જોતાં બંને માટે ઈતિહાસ સર્જવાની તક છે. (PIC: મીરા બોરવણકર)

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી

IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન

મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય

દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં

ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં મળશે દર મહિને 3,000 રૂપિયા પેન્શન, આ યોજનામાં કરાવો રજિસ્ટ્રેશન

5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા

ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ

Embed widget