શોધખોળ કરો

શું કોઈ પ્રધાનમંત્રી પોતાનો લંચ ટિફિનમાં સાથે લઈને ફરે?

1/5
ચૂંટણીની તૈયારી માટે પીએમને ગઈકાલે બૂધ લેવલના કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપ્યો.એ જ મંત્રમાં ખુદ ભોજન લાવવાનો મંત્ર પણ સામેલ છે જે કાર્યકર્તાઓને આગળ ચૂંટણીમાં કામ આવવાનો છે.

2/5
ઉલ્લેખનીય છે કે, પીએમના કાર્યક્રમ માટે ભાજપે પોતાના કાર્યકર્તાઓને પોતાનું બપોરનું ભોજન સાથે લાવવા માટે કહ્યું હતું. કાર્યકર્તા પોતાનું ભોજન સાથે લાવ્યા તેની સાથે સાથે પીએમ પણ ટિફિન સાથે લઈને આવ્યા હતા. પીએમએ કહ્યું કે તે પણ એક કાર્યકર્તા છે.

3/5
પીએમ મોદીની આ તસવીર બીજેપીના ટ્વિટર પર શેર કરવામાં આવી છે જેને 1 હજારથી વધારે વખત રિટ્વીટ કરવામાં આવી છે અને 2500થી વધારે લોકોએ લાઈક કરી છે.

4/5
પીએમ મોદીની આ તસવીર હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. તસવીર વારાણસીની છે. જ્યાં પીએમ મોદી, યૂપી ભાજપ અધ્યક્ષ કેશવ પ્રસાદ મૌર્ય અને સ્થાનિક નેતાઓની સાતે ગ્રાઉન્ડમાં જ લંચ કરતા જોવા મળે છે, સૌથી ચૌંકાવનારી વાત એ છે કે પીએમ મોદી પોતાનું ખાવાનું સાથે લઈ ગયા હતા.

5/5
નવી દિલ્હીઃ શું કોઈ પ્રધાનમંત્રી પોતાનું લંચ ટિફિનમાં સાથે લઈને ચાલે છે? તસવીરમાં પીએમ નરેન્દ્ર મોદી, યૂપી ભાજપ અધ્યક્ષ કેશવ પ્રસાદ મૌર્ય અને સ્થાનિક નેતાઓની સાથે ગ્રાઉન્ડમાં જ લંચ કરતા દેખાય છે. આ તસવીર વાયરલ થઈ રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે

RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે

ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP

હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે

ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?

Embed widget