શોધખોળ કરો

PM મોદીએ ફરી એકવાર કરી દિલ્હી મેટ્રોમાં મુસાફરી, લોકોએ લીધી સેલ્ફી

1/9
2/9
3/9
 પીએમઓએ આ સંબંધિત કેટલીક તસ્વીરો પણ સોશલ મીડિયા પર શેર કરી છે.

4/9
 PM મોદીએ IICC સેન્ટરની આધારશિલા રાખતાં કહ્યું કે,
PM મોદીએ IICC સેન્ટરની આધારશિલા રાખતાં કહ્યું કે, "આ પ્રોજેક્ટ 26000 કરોડનો છે અને તે 80 કરોડ યુવકોના એટીટ્યૂડ અને ઉર્જાનું કેન્દ્ર બનશે. આ માત્ર કન્વેશન અને એક્સ્પો સેન્ટર નહીં પરંતુ દેશી અને વિદેશી વેપારનું વાઈબ્રન્ટ સેન્ટર હશે." વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, "આ દિલ્હીની અંદર એક નાના શહેર જેવું હશે. એક કેમ્પસમાં એક જ કન્વેન્શન હોલ, એક્સ્પો હોલ, મીટિંગ હોલ, હોટલ, માર્કેટ, ઓફિસ તેમજ અન્ય સુવિધાઓ પણ હશે."
5/9
 પીએમઓએ આ સંબંધિત કેટલીક તસ્વીરો પણ સોશલ મીડિયા પર શેર કરી છે.
પીએમઓએ આ સંબંધિત કેટલીક તસ્વીરો પણ સોશલ મીડિયા પર શેર કરી છે.
6/9
 IICCની આ સ્થાપના દ્વારકાના સેક્ટર 25માં રાખવામાં આવી. PM મોદી જે IICC સેન્ટરની આધારશિલા રાખવા પહોંચ્યા તે 11 હજાર લોકોની ક્ષમતાવાળું છે. જે દ્વારકાના સેકટર 25માં સ્થિત છે. મેટ્રોમાં વડાપ્રધાને સામાન્ય લોકો સાથે મુસાફરી કરી હતી.

7/9
 અધિકારીએ જણાવ્યું કે , વડાપ્રધાનને ટ્રેનમાં જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને સમગ્ર યાત્રા દરમિયાન લોકો પીએમની સાથે સેલ્ફી લેતાં જોવા મળ્યાં. તેમજ કેટલાંક લોકોએ વડાપ્રધાન સાથે હાથ પણ મિલાવ્યાં.

8/9
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ઈન્ટરનવેશનલ કન્વેશન એન્ડ એક્સ્પો સેન્ટરની આધારશિલા રાખવા માટે દિલ્હી મેટ્રોની સવારી કરી હતી. વડાપ્રધાને ધૌલા કુંવાથી દ્વારકા સુધીની એરપોર્ટ એક્સપ્રેસ મેટ્રોમાં મુસાફરી કરી હતી. સમગ્ર રસ્તે લોકો સેલ્ફી લેતાં જોવા મળ્યા હતા.

9/9
 દિલ્હી મેટ્રો રેલ નિગમ(ડીએમઆરસી)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, વડપ્રધાનએ દિલ્હી મેટ્રોમાં યાત્રા કરી, તેઓએ બપોરે ત્રણ વાગ્યાને 13 મીનીટે ધોલાકુઆ મેટ્રો સ્ટેશનથી દ્વારકાના સેક્ટર 21 મેટ્રો સ્ટેશન સુધી યાત્રા કરી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...

Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ

આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી

ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!

GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે

'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત

Embed widget