શોધખોળ કરો

ભારતીય પોસ્ટ વિભાગ આજથી શરૂ કરશે પેમેન્ટ બેંક, PM મોદી કરશે ઉદ્ધાટન

1/3
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં 'ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક' ઉદ્ધાટન કરશે. આઇપીપીબીની દેશભરમાં 650 શાખાઓ અને 3250 એક્સેસ પોઇન્ટ્સ હશે, જ્યાં સમાન રીતે એકસાથે શુભારંભ કાર્યક્રમો યોજવામાં આવશે. આખા દેશમાં તમામ 1.55 લાખ પોસ્ટઓફિસ 31 ડિસેમ્બર, 2018 સુધી આઇપીપીબી સાથે જોડાઇ જશે.

2/3
 ઉલ્લેખનીય છે કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ભારતીય પોસ્ટ વિભાગ તરફથી શરૂ કરવામાં આવી છે. તેમાં તમે સેવિંગ્સ અકાઉન્ટની સાથે કરંટ અકાઉન્ટ પણ ખોલાવી શકો છો. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક તમને બચતખાતા પર વધુ વ્યાજ તો આપશે જ સાથે તે તમને ડોરસ્ટેપ બેંકિંગ સુવિધા પણ આપશે. તેનો અર્થ એ છે કે હવે તમે તમારા ઘરે બેસીને જ બેંક અકાઉન્ટ ખોલાવી શકશો.

3/3
આઇપીપીબીને સામાન્ય માણસ માટે એક સુગમ અને પરવડે તેવી વિશ્વાસપાત્ર બેંકના રૂપમાં પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, જેથી કેન્દ્ર સરકારના નાણાકીય ઉદ્દેશોને ઝડપથી પૂરા કરવામાં મદદ મળે.આઇપીપીબી ભારતમાં લોકો સુધી બેંકોની પહોંચ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર

Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

Embed widget