શોધખોળ કરો

ડોકલામના વિવાદ વચ્ચે પીએમ મોદીએ ચીનમાં થયેલા ભૂકંપ પર વ્યક્ત કર્યું દુખ

1/3
જ્યારે આગલી સવારે શિનજિયાંગમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ચીનમાં આવેલી કરુણાંતિકા પર સોશલ મીડિયા પર મોદીની સંવેદના એવા સમયે આવી જ્યારે સિક્કિમના ડોકલામમાં બન્ને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે.

2/3
ચીનમાં આ અઠવાડિયામાં 12 કલાકમાં બે વાર ભૂકંપના ઝાટકા આવ્યા હતા. પ્રથમ ઝાટકો મંગળવારે સાંજે આવ્યો હતો. તેની તીવ્રતા 7.0 હતી. આ ઝટકાથી સિચુઆનના લોકપ્રિય પ્રવાસન સ્થળના ધ્વસ્ત કરી દીધો હતો અને 20 લોકોના મોત થયા હતા. જ્યારે 250થી વધુ લોકો ઘાયલ થયા છે.

3/3
નવી દિલ્લી: સિક્કિમ નજીક ડોકલામમાં ભારત અને ચીનની સેનાઓના સૈનિક આમને સામને છે. બન્ને દેશોમાં આ વાતને લઇને તણાવ ચાલી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે આ ચીની માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ સિનાલ વીબો પર લખીને ચીનના સિચુઆન પ્રાંતમાં આવેલા ભૂકંપ પર દુખ વ્યક્ત કર્યું. પીએમ મોદીએ ટ્વિટરના ચીની સમકક્ષ સિના વીબો પર લખ્યું કે ભારતના લોકો ભૂકંપમાં મૃત્યુ પામેલા અને તેમના પરિવાર માટે ઈશ્વરને પ્રાથના કરી રહ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર

ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો

માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા:
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા: "કોઈ તાકાત..."
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે

Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન

Embed widget