ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી શનિવારે પોતાના આ બેદિવસીય પ્રવાસ માટે રવાના થયા હતા. સંમેલનના સ્વાગત સમારોહમાં આજે પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની વચ્ચે મુલાકાત થઇ. આ પહેલા શનિવારે SCO સમિટમાં ત્યાં ચીની રાષ્ટ્રપતિ જિનપિંગના સીથે દ્વીપક્ષીય વાતચીત પણ કરી હતી.
2/5
3/5
સાથે તેમને આતંકવાદથી પીડિત અફગાનિસ્તાનનો પણ ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિ ગિનાએ શાંતિ માટે પગલાં ભર્યા છે, તેમનું દરેકે સન્માન કરવું જોઇએ.
4/5
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. આ માટે પીએમ મોદીએ એક નવો મંત્ર પણ આપ્યો, જેને તેમને SECURE નામ આપ્યું. તેમને કહ્યું કે, સુરક્ષા માટે 6 પગલા જરૂરી છે.
5/5
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શાંધાઇ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલનને સંબોધિત કરી, આ દરમિયાન તેમને એસસીઓ સભ્ય દેશોને સંબોધિત કરતા કહ્યું કે, પાડોશિયોની સાથે કનેક્ટિવિટી પર ભારતનું દબાણ છે.