શોધખોળ કરો

આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પછાડ્યા

1/5
 આની સાથે જ ઇન્ડોનેશિયાના પ્રમુખ જોકો પાંચમાં સ્થાન પર છે. તેમના ફોલોઅર્સની સંખ્યા ૩.૪ મિલિયન રહી છે. સરેરાશ ઇન્ટરેક્શન કરપોસ્ટની દ્રષ્ટિએ તુર્કીના પ્રમુખ ૧૪૧૦૦૦ ઇન્ટરેક્શન સાથે બીજા સ્થાને છે. મોદી દિનપ્રતિદિન સૌથી વધારે આગળ નિકળી રહ્યા છે. મોદીના ૬.૩ મિલિયન ફોલોઅર્સ છે.

2/5
 ત્રીજા સ્થાન પર પોપ ફ્રાન્સિસ છે. તેઓ ૩.૭ મિલિયન ફોલોઅર્સ ધરાવે છે. વ્હાઇટ હાઉસ એકાઉન્ટ ૩.૪ મિલિયન ફોલોઅર્સ ધરાવે છે. તેમના ફોલોઅર્સમાં છેલ્લા ૧૨ મહિનામાં ૬૭૩ ટકાનો વધારો થયો છે.

3/5
 ફોટોશેરિંગ એપમાં તેઓ સૌથી આગળ રહ્યા છે. તેમના દરેક પોસ્ટને સરેરાશ ૨૨૩૦૦૦ ઇન્ટરેક્શન મળી રહ્યા છે. વિશ્વભરમાં રહેલા નેતાઓ દ્વારા ઓનલાઈન કોમ્યુનિકેશનની શરૂઆત કરવામાં આવી છે. સાથે સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર ફોટાઓ મુકવામાં આવ્યા છે. બિઝનેસ નેતાઓ અને અન્ય સેક્ટર સાથે જોડાયેલા લોકો પણ આમા સામેલ રહે છે.

4/5
 અભ્યાસમાં સરકારી નેતાઓ અને વિદેશી પ્રધાનોના ૩૨૫ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની પ્રવૃત્તિ તરફ ધ્યાન આપવામાં આવ્યું હતું. છેલ્લા ૧૨ મહિનામાં તેમની પ્રવૃત્તિ ઉપર નજર કરવામાં આવી હતી. અલબત્ત મોદી તેમના એકાઉન્ટ ઉપર માત્ર ૫૩ ફોટાઓ ધરાવે છે પરંતુ આ સૌથી અસરકારક રહ્યા છે.

5/5
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફેસબુક અને ટ્વિટર પછી હવે ઇન્સ્ટાગ્રામ પર પણ સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા વૈશ્વિક નેતા બની ગયા છે. આ ફોટો શેરિંગ એપ પર મોદી કુલ ૬૮ લાખ ફોલોઅર્સ ધરાવે છે. તેમના પછીના ક્રમે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવે છે કે જેઓ ૬૩ લાખ ફોલોઅર્સ ધરાવે છે. ટ્વિપ્લોમસીએ આ અંગે ટ્વિટ કરીને માહિતી આપી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી

FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

Embed widget